Tame Samay Ni Sathe Badalai Gaya by Riddhi Vyas, Vardan Barot song Lyrics and video

Artist:Riddhi Vyas, Vardan Barot
Album: Single
Music:Jitu Prajapati
Lyricist:Dhaval Motan, Rajan Rayka
Label:
Genre:Sad
Release:2020-11-05

Lyrics (English)

TAME SAMAY NI SATHE BADALAI GAYA LYRICS IN GUJARATI: તમે સમય ની સાથે બદલાઈ ગયા, This Gujarati Sad song is sung by Vardan Barot and Riddhi Vyas & released by Soorpancham Beats . "TAME SAMAY NI SATHE BADALAI GAYA" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Jignesh Barot, Sejal Panchal, Jeet Gadhavi, Chetan Thakor, Jaydeepsinh Gohil and Umang Patel.
હો ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો જા જા નથી લેવું નામ તારું
દુઃખ આલ્યું તે અણધાર્યું
જા જા નહિ લેવું નામ તારું
દુઃખ આલ્યું તે અણધાર્યું
તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો તું બેવફા છે
તું દગાબાજ છે
હો તું બેવફા છે
તું દગાબાજ છે
હો તમે સમય ની સાથે બદલાઈ ગયા
ભારતલીરીક્સ.કોમ
હો ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
તમે સમયની સાથે બદલાઈ ગયા
હો તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો તારું કર્યું તું ભોગવી લેજે
હવે મારી તું સામું ના જોજે
હો મારાથી ચાર ડગલાં છેટી તું રે જે
જોયા જેવી સાથે બેકા જોઈ તું લે જે
હો બીજાનો હાથ ઝાલ્યો
મને તે એકલો મેલ્યો
હો બીજાનો હાથ ઝાલ્યો
મને તે એકલો મેલ્યો
હો તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
તમે સમયની સાથે બદલાઈ ગયા
હો તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો તારા માટે ના કદી દુનિયાથી ડરી
તોયે મારી હાલત આવી કેમ કરી
હો તને દિલ આલી ને ભૂલ મેં કરી
વાયરો ફરે તેમ તું ગઈ ફરી
હો હાય મારી લાગશે
ઠોકર તને વાગશે
હો હાય મારી લાગશે
ઠોકર તને વાગશે
હો તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો જા જા નથી લેવું નામ તારું
દુઃખ આલ્યું તે અણધાર્યું
જા જા નહિ લેવું નામ તારું
દુઃખ આલ્યું તે અણધાર્યું
તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
ભલું કરશે ભગવાન તારું
ભલે તોડ્યું તે દિલ મારુ
તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો તમે સમય ની સાથે બદલાઈ ગયા
હો તમે સમય ની સાથે બદલાઈ ગયા.
Ho bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Tame samay ni sathe badalai gaya
Ho ja ja nathi levu nam taru
Dukh alyu te andharyu
Ja ja nahi levu nam taru
Dukh alyu te andharyu
Tame samay ni sathe badalai gaya
atozlyric.com
Ho tu bewafa chhe
Tu dagabaj chhe
Ho tu bewafa chhe
Tu dagabaj chhe
Ho tame samay ni sathe badalai gaya
Ho bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Tame samay ni sathe badalai gaya
Ho tame samay ni sathe badalai gaya
Ho taru karyu tu bhogavi leje
Have mari samu tu na joje
Marathi char dagla chheti tu reje
Joya jevi sathe baka joi tu leje
Ho bijano hath zalyo
Mane te aeklo melyo
Ho bijano hath zalyo
Mane te aeklo melyo
Ho tame samay ni sathe badalai gaya
Ho bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Tame samay ni sathe badalai gaya
Ho tame samay ni sathe badalai gaya
Ho tara mate na kadi duniyathi dari
Toye mari halat aavi kem kari
Ho tane dil ali ne bhul me kari
Vayaro fare tem tu gai fari
Ho hay mari lagshe
Thokar tane vagshe
Ho hay mari lagshe
Thokar tane vagshe
Ho tame samay ni sathe badalai gaya
Ho ja ja nathi levu nam taru
Dukh alyu te andharyu
Ja ja nahi levu nam taru
Dukh alyu te andharyu
Tame samay ni sathe badalai gaya
Ho bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Bhalu karshe bhagvan taru
Bhale todyu te dil maru
Tame samay ni sathe badalai gaya
Ho tame samay ni sathe badalai gaya
Ho tame samay ni sathe badalai gaya.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tame Samay Ni Sathe Badalai Gaya lyrics in Gujarati by Riddhi Vyas, Vardan Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.