Ankhiyo Se Goli Mare by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Harshil Ranpura |
Lyricist: | Dev Pagli |
Label: | T-Series |
Genre: | Romantic |
Release: | 2022-12-03 |
Lyrics (English)
અંખિયો સે ગોલી મારે | ANKHIYO SE GOLI MARE LYRICS IN GUJARATI: The song is sung by Dev Pagli under T-Series Gujarati label. "ANKHIYO SE GOLI MARE" Gujarati song was composed by Harshil Ranpura , with lyrics written by Dev Pagli . The music video of this Romantic song stars Keyuri aka Riya Mehta and Devpagli. Ho saras sarke tari odhani kala colour ni Ho two seater gadi tari yellow colour ni Are saras sarke tari odhani kala colour ni Two seater gadi tari yellow colour ni Ho dadhi walo chhokaro shu tane game Ha hoy tari to mane tu game Muchho walo chhokaro shu tane game Ha hoy tari to mane tu game Chhokari kamal chhe Are chhokari kamal chhe He chhokari kamal chhe karde bura hal ke Akhiyo se goli mare He karde bura hal ke Ankhiyo se goli mare Ho mara poniyare bharo matla ma poni Rakhishu tamne jane raj na chho roni He mara paniyare bharo matla ma poni Rakhishu tamne jane raja na chho roni He dhotiya valo chhokaro shu tane game Ha hoy tari to mane tu game Deshi thath valo chhokaro shu tane game Ha hoy tari to tu bahu game Chhokari kamal chhe Are chhokari kamal chhe He chhokari kamal chhe karde bura hal ke Ankhiyo se goli mare He karde bura hal ke Ankhiyo se goli mare Bahu fad ma tu mari hame bhasha english Vakhani ranvir sindhe mari english Bahu thok ma tu mari hame bhasha english Vakhani ranvir sindhe mari english He lagan kari le godi mangavu hu ghodi Game chhe tu chhodi jam she re jodi Fera fari le godi mangavu hu ghodi Game chhe tu chhodi tutshe na jodi Chhokari kamal chhe Are chhokari kamal chhe He chhokari kamal chhe karde bura hal ke Ankhiyo se goli mare He karde bura hal ke Ankhiyo se goli mare. હો સરર સરકે તારી ઓઢણી કાળા કલરની હો ટુ સિટર ગાડી તારી યલો કલરની અરે સરર સરકે તારી ઓઢણી કાળા કલરની ટુ સિટર ગાડી તારી યલો કલરની હો દાઢી વાળો છોકરો શું તને ગમે હા હોય તારી તો મને તું ગમે મૂછો વાળો છોકરો શું તને ગમે હા હોય તારી તો મને બહુ ગમે છોકરી કમાલ છે અરે છોકરી કમાલ છે હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ કે અંખિયો સે ગોલી મારે atozlyric.com હે કરદે બુરા હાલ કે અંખિયો સે ગોલી મારે… હો મારા પાણીયારે ભરો માટલામાં પોણી રાખીશું તમને જાણે રાજના છો રોણી હે મારા પાણીયારે ભરો માટલામાં પોણી રાખીશું તમને જાણે રાજના છો રોણી હે ધોતિયાં વાળો છોકરો શું તને ગમે હા હોય તારી તો મને તું ગમે દેશી ઠાઠ વાળો છોકરો શું તને ગમે હા હોય તારી તો તું બહુ ગમે છોકરી કમાલ છે અરે છોકરી કમાલ છે હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ કે અંખિયો સે ગોલી મારે હે કરદે બુરા હાલ કે અંખિયો સે ગોલી મારે… બહુ ફાડમાં તું મારી હામે ભાષા અંગ્રેજી વખાણી રણવીરસિંઘે મારી એનર્જી બહુ ઠોકમાં તું મારી હામે ભાષા અંગ્રેજી વખાણી રણવીરસિંઘે મારી એનર્જી હે લગન કરીલે ગોંડી મંગાવું હું ઘોડી ગમે છે તું છોડી જામશે રે જોડી ફેરા ફરીલે ગોંડી મંગાવું હું ઘોડી ગમે છે તું છોડી તુટસે ના જોડી છોકરી કમાલ છે અરે છોકરી કમાલ છે હે છોકરી કમાલ છે કરદે બુરા હાલ કે અંખિયો સે ગોલી મારે હે કરદે બુરા હાલ રે અંખિયો સે ગોલી મારે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ankhiyo Se Goli Mare lyrics in Gujarati by Dev Pagli, music by Harshil Ranpura. Includes YouTube video and lyrics in multiple languages.