Chandarvo by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ashtik-Mahi |
Label: | Ram Audio |
Genre: | Garba |
Release: | 2024-10-04 |
Lyrics (English)
LYRICS OF CHANDARVO IN GUJARATI: ચંદરવો, The song is sung by Hemant Chauhan from Ram Audio . "CHANDARVO" is a Gujarati Garba song, composed by Mayur Nadiya , with lyrics written by Ashtik-Mahi . હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં શરદ પૂનમનો ચંદરવો શરદ પૂનમનો ચંદરવો હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં શરદ પૂનમનો ચંદરવો શરદ પૂનમનો ચંદરવો હો અનંત આભની ઓઢણી ઓઢી અનંત આભની ઓઢણી ઓઢી ભાણનો તારે ભાલે ચાંદલો હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં શરદ પૂનમનો ચંદરવો શરણમનો ચંદરવો હો કાળી તે રાતનું કાજલ આંજ્યું શેષ નાગ જેવડો ગુઠ્યો ચોટલો નવલખ તારલે સાડલો ટંકાયો નવગ્રહનો તે મઢ્યો હારલો હો કાળી તે રાતનું કાજલ આંજ્યું શેષ નાગ જેવડો ગુઠ્યો ચોટલો નવ લખ તારલે સાડલો ટકાવ્યો નવગ્રહનો તે મઢ્યો હારલો સૈયર સંગાથે રમતી હો માં હો સૈયર સંગાથે રમતી હો માં હો અખિલ બ્રહ્માંડનો તું લઈ ગરબો હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં શરદ પૂનમનો ચંદરવો શરદ પૂનમનો ચંદરવો હો આસોની રૂડી નવરાત્રી નવલખ જોગણીયું સંગ ઘૂમતી લાંબી લખું મોકલી મેલીને ફરર ફરર ફરે ફૂદડી આસોની આ રૂડી નવરાત્રી નવલખ જોગણીયું સંગ ઘૂમતી લાંબી લટું મોકલી મેલીને ફરર ફરર ફરે ફૂદડી તાલ પર તાલી દેતી હો માં હો તાલ પર તાલી દેતી હો માં દેવ દાનવ મળી જાય ગરબો હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં શરદ પૂનમનો ચંદરવો શરદ પૂનમનો ચંદરવો હો તું અણુથી સૂક્ષ્મ છે માં તું ગગનથી છે વિશાળ તારા રૂપને ગાઈ શકે ક્યાં આસ્તિક માહીની એટલી વિસાર તું અણુથી સૂક્ષ્મ છે માં તું ગગનથી છે વિશાલ તારા રૂપને ગાઈ શકે ક્યાં આસ્તિક માહીની એટલી વિશાલ અમિયલ નજરે જ્યોતિ હો માં હો અમિયલ નજરે જ્યોતિ હો માં મમતાનો છે ઉંદરિયો હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં શરદ પૂનમનો ચંદરવો શરદ પૂનમનો ચંદરવો હો અનંત આભની ઓઢણી ઓઢી અનંત આભની ઓઢણી ઓઢી ભાણનો તારે ભાલે ચાંદલો હો તારી નથમાં જડ્યું એક મોતી હો માં શરદ પૂનમનો ચંદરવો શરણમનો ચંદરવો શરદ પૂનમનો ચંદરવો શરણમનો ચંદરવો Ho tari nathma jadyu ek moti ho maa Sharad poonam no chandervo Sharad poonam no chandervo Ho tari nathma jadyu ek moti ho maa Sharad poonam no chandervo Sharad poonam no chandervo Ho anant aabhni odhni odhi Anant aabhni odhni odhi Bhan no taare bhaale chandlo Ho tari nathma jadyu ek moti ho maa Sharad poonam no chandervo Sharad poonam no chandervo Ho kaali te ratnu kaajal anjyu Shesh naag jevdo guthyo chotlo Nav lakh taarle sadlo tankayo Navgrahno te madhyo haarlo Ho kaali te ratnu kaajal anjyu Shesh naag jevdo guthyo chotlo Nav lakh taarle sadlo tankayo Navgrahno te madhyo haarlo Saiyar sangathe ramti ho maa ho Saiyar sangathe ramti ho maa ho Akhil brahmaand no tu lai garbo Ho tari nathma jadyu ek moti ho maa Sharad poonam no chandervo Sharad poonam no chandervo Ho aasoni rudi navratri nav lakh joganiyu sang ghumti Lambi latun mokli meline farar farar fare fudadi Aasoni a rudi navratri nav lakh joganiyu sang ghumti Lambi latun mokli meline farar farar fare fudadi Taal par taali deti ho maa ho Taal par taali deti ho maa Dev danav mali jaay garbo Ho tari nathma jadyu ek moti ho maa Sharad poonam no chandervo Sharad poonam no chandervo Ho tu anuthi sookshm che maa Tu gaganth thi che vishaal Tara roopne gayi shake kya Aastik maahini etli vishal Tu anuthi sookshm che maa Tu gaganthi che vishal Tara roopne gayi shake kya Aastik maahini etli vishal Amiyal najare jyoti ho maa ho Amiyal najare jyoti ho maa Mamtano che undariyo Ho tari nathma jadyu ek moti ho maa Sharad poonam no chandervo Sharad poonam no chandervo Ho anant aabhni odhni odhi Anant aabhni odhni odhi Bhan no taare bhaale chandlo Ho tari nathma jadyu ek moti ho maa Sharad poonam no chandervo Sharad poonam no chandervo Sharad poonam no chandervo Sharad poonam no chandervo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chandarvo lyrics in Gujarati by Hemant Chauhan, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.