Padve Thi Pelu Manu Nortu by Pamela Jain song Lyrics and video
Artist: | Pamela Jain |
---|---|
Album: | Single |
Music: | Amit Patel |
Lyricist: | Traditional |
Label: | Soormandir |
Genre: | Garba |
Release: | 2024-09-27 |
Lyrics (English)
પડવે થી પહેલું માનુ નોરતુ | PADVE THI PELU MANU NORTU LYRICS IN GUJARATI is recorded by Pamela Jain from Soormandir label. The music of the song is composed by Amit Patel , while the lyrics of "Padve Thi Pelu Manu Nortu" are penned by Traditional . એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવા બીજ તણા ઉપવાસ હે માત આશાપુરા ગરબે રમો જી રે માત આશાપુરા ગરબે રમો જી રે હે માડી ગરબે રમે ને તાળી પડે જી રે માડી ગરબે રમે ને તાળી પડે જી રે હે માડી ગરબે રમે ને તાળી પડે જી રે માડી ગરબે રમે ને તાળી પડે જી રે એના પડછડે ઘૂમે ઝીણા મોર હે માત આશાપુરા ગરબે રમો જી રે માત આશાપુરા ગરબે રમો જી રે એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે એવા ચોથા તણા ઉપવાસ હે માત આશાપુરા ગરબે રમો જી રે માત આશાપુરા ગરબે રમો જી રે એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે એવી છઠ્ઠ તણા ઉપવાસ રે હે માત આશાપુરા ગરબે રમો જી રે માત આશાપુરા ગરબે રમો જી રે હે માડી ગરબે રમે ને તાળી પડે જી રે માડી ગરબે રમે ને તાળી પડે જી રે એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે Evu padve thi pelu manu nortu ji re Evu padve thi pelu manu nortu ji re Evu padve thi pelu manu nortu ji re Evu padve thi pelu manu nortu ji re Eva beej tana upvaas He maat aashapura garbe ramo ji re Maat aashapura garbe ramo ji re He maadi garbe rame ne taali pade ji re Maadi garbe rame ne taali pade ji re He maadi garbe rame ne taali pade ji re Maadi garbe rame ne taali pade ji re Ena padchhade ghume zeena mor He maat aashapura garbe ramo ji re Maat aashapura garbe ramo ji re Evu padve thi pelu manu nortu ji re Evu padve thi pelu manu nortu ji re Evu trije thi triju manu nortu ji re Evu trije thi triju manu nortu ji re Evu trije thi triju manu nortu ji re Evu trije thi triju manu nortu ji re Eva chautha tana upvaas He maat aashapura garbe ramo ji re Maat aashapura garbe ramo ji re Evu panchme thi panchmu manu nortu ji re Evu panchme thi panchmu manu nortu ji re Evu panchme thi panchmu manu nortu ji re Evu panchme thi panchmu manu nortu ji re Evi chhatth tana upvaas re He maat aashapura garbe ramo ji re Maat aashapura garbe ramo ji re He maadi garbe rame ne taali pade ji re Maadi garbe rame ne taali pade ji re Evu padve thi pelu manu nortu ji re Evu padve thi pelu manu nortu ji re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Padve Thi Pelu Manu Nortu lyrics in Gujarati by Pamela Jain, music by Amit Patel. Includes YouTube video and lyrics in multiple languages.