Ho Valam by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2022-09-09 |
Lyrics (English)
હો વાલમ | HO VALAM LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Amit Barot , while the lyrics of "Ho Valam" are penned by Bharat Ravat and Devraj Adroj . The music video of the Gujarati track features Karan Rajveer, Aarti Bhavshar, Kritika Kumari, Gitaben Raval and Dimpal. Ho valam… Ho valam… Ho valam… Velera aavo ne O valam… Ho valam na re tarasavo ne Ae hu to unchi re chadhune na nechi utaru Ae hu to unchi re chadhune na nechi utaru Tara lage bhankara bare nikalu Ho juri re maru hu to juri re maru Aah bharu re huto aah bharu Ae tane vayare hamachar mokalu Ae ghare aavo sajanji tamane notaru Huto unchi re chadhu ne na nechi utari Ho divas jo jaay mari raat nathi jaati Kem re karu hu parodh nathi khati Ho viyod ni vedna nathi sahevati Tari yaado ma mari aakho chhalkati Ho karavi chhe vaat ghani aavi ne malo Bau jovadavi vaatu pacha re valo He tane vayare hamachar mokalu Ho ghare aavo sajanji tamane notaru Huto unchi re chadhu ne na nechi utari Ho pela tane khavadavi hu hathe tara khati Kem re karu hu ae yaado nathi jaati Ho tu na kahe mast tya lagi hu savarti Tara kapada no hu colour meching karti Kem re saju kona mate re saju Aavu chu ae kai ne gyata aavya na haju Ae tane vayare hamachar mokalu Ho ghare aavo sajanji tamane notaru Huto unchi re chadhu ne na nechi utari. હો વાલમ… હો વાલમ… હો વાલમ… વેલેરા આવો ને ઓ વાલમ… હો વાલમ ના રે તરસાવો ને એ હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું એ હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું તારા લાગે ભણકારા બારે નીકળું હો જુરી રે મરું હૂતો જુરી રે મરું આહ ભરું હૂતો આહ ભરું એ તને વાયરે હમાચાર મોકલું એ ઘરે આવો સાજણજી તમને નોતરું હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું હો દિવસ જો જાય મારી રાત નથી જાતી કેમ રે કરું હું પરોઢ નથી થાતી હો વિયોગ ની વેદના નથી સહેવાતી તારી યાદો માં મારી આંખો છલકાતી હો કરવી છે વાત ઘણી આવી ને મળો બઉ જોવડાવી વાટુ પાછા રે વળો હે તને વાયરે હમાચાર મોકલું હો ઘરે આવો સાજણજી તમને નોતરું હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું હો પેલા તને ખવડાવી હું હાથે તારા ખાતી કેમ રે કરું હું એ યાદો નથી જાતી હો તું ના કહે મસ્ત ત્યાં લગી હું સવરતી તારા કપડાં નો હું કલર મેચિંગ કરતી atozlyric.com કેમ રે સજું કોના માટે હું સજુ આવું છું એ કઈ ને ગ્યાતા આવ્યા ના હજુ એ તને વાયરે હમાચાર મોકલું હો ઘરે આવો સાજણજી તમને વિનવું હૂતો ઉંચી રે ચઢુંને ન નેચી ઉતરું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ho Valam lyrics in Gujarati by Kajal Maheriya, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.