Mara Jivan Na Hakdaar Tame Chho by Kajal Dodiya song Lyrics and video
Artist: | Kajal Dodiya |
---|---|
Album: | Single |
Music: | Rajvinder Singh, Yash Limbachiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2023-09-11 |
Lyrics (English)
MARA JIVAN NA HAKDAAR TAME CHHO LYRICS IN GUJARATI: મારાં જીવન ના હકદાર તમે છો, This Gujarati Love song is sung by Kajal Dodiya & released by T-Series Gujarati . "MARA JIVAN NA HAKDAAR TAME CHHO" song was composed by Rajvinder Singh and Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Amit Shah and Hina Suthar. Ho tamara vagar koine chahta nathi Ho ho tamara vagar koine chahta nathi Dua ma kai biju mangata nathi Hantho ma hath hoy tamaro maro jay aa janmaro ho Pahelo ne chello prem maro tame cho Pahelo ne chello prem maro tame cho Mara jivan na hakdaar tame cho Ho o mara jivan na hakdaar tame cho Ho tara vagar mara divas ni padati nathi re sawar Ho dil na darpan ma chahero tamaro joilo dil ma mara yaar Tu jivan no saharo mara dil no tu dhabkaro ho Ho jiv thi vadhare mane tame gamo cho Aankho ni same ek tame raho cho Mara jivan na hakdaar tame cho Ho mara jivan na hakdaar tame cho Ho taraj sapna aa aankho ma rahe che biju kai rehatu nathi yaar Ho koi na tamne chahi sake evo prem hu karu chu tamane yaar Sath hu mangu tamaro tara name jivan amaru ho Mari aa swaso ma ek tame vaso cho Jay che jiv ek pal dur raho to Mara jivan na hakdaar tame cho Ho ho mara jivan na hakdaar tame cho હો તમારા વગર કોઈને ચાહતા નથી હો હો તમારા વગર કોઈને ચાહતા નથી દુઆ માં કઈ બીજું માંગતા નથી હાથો માં હાથ હોય તમારો મારો જાય આ જન્મારો હો પેલ્લો ને છેલ્લો પ્રેમ મારો તમે છો પહેલો ને છેલ્લો પ્રેમ મારો તમે છો મારાં જીવન ના હકદાર તમે છો હો ઓ મારાં જીવન ના હકદાર તમે છો atozlyric.com હો તારા વગર મારાં દિવસ ની પડતી નથી રે સવાર હો દિલ ના દર્પણ માં ચહેરો તમારો જોઈલો દિલ માં મારાં યાર તું જીવન નો સહારો મારાં દિલ નો તું ધબકારો હો હો જીવ થી વધારે મને તમે ગમો છો આંખો ની સામે એક તમે રહો છો મારાં જીવન ના હકદાર તમે છો હો મારાં જીવન ના હકદાર તમે છો હો તારાજ સપના આ આંખોમાં રહે છે બીજું કઈ રેહતું નથી યાર હો કોઈ ના તમને ચાહી શકે એવો પ્રેમ હું કરું છું તમને યાર સાથ હું માંગુ તમારો તારા નામે જીવન અમારું હો મારી આ શ્વાસો માં એક તમે વસો છો જાય છે જીવ એક પલ દૂર રહો તો મારાં જીવન ના હકદાર તમે છો હો હો મારાં જીવન ના હકદાર તમે છો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Jivan Na Hakdaar Tame Chho lyrics in Gujarati by Kajal Dodiya, music by Rajvinder Singh, Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.