Jiv Jata Jata Rokai Jay by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ghanu bharvad, Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-06-11 |
Lyrics (English)
JIV JATA JATA ROKAI JAY LYRICS IN GUJARATI: Jiv Jata Jata Rokai Jay (જીવ જતાં જતાં રોકાઈ જાય) is a Gujarati Sad song, voiced by Mahesh Vanzara from Saregama Gujarati . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Ghanu bharvad, and Raghuvir Barot . The music video of the song features Mahesh Vanjara and Sejal Panchal. જ્યારે દિલમાં રહેનારા દૂર થઈ જાય મન મોત વાલુ કરવા મજબૂર થઇ જાય જ્યારે દિલમાં રહેનારા દૂર થઈ જાય મન મોત વાલુ કરવા મજબૂર થઇ જાય હે જીવ જતા જતા રોકાઈ જાય છે હે જીવ જતા જતા રોકાઈ જાય છે કે જીવ જતા જતા રોકાઈ જાય છે જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે હે મારી જિંદગી થી નફરત થાય છે આ મારી જિંદગી થી નફરત થાય છે જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે હો હું શું કરું શું ના કરું સમજાતું નથી તારા વિના દિલ ક્યાંય લાગતું નથી હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે હે દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે હો હવે જીવું કે મરૂ જાજો ફેર નથી પડતો યાદ માં તારી હૂતો રાત દિન રડતો હે માલણ કયા રે કારણિયે પ્રેમ મારો ભૂલી કઈ દેને તું તો મને આજે દિલ ખોલી હો ક્યાં સુધી તડપવું મારે તારી યાદ માં જુરી જુરી જીવવું કેમ તારી પ્રીત્યું માં હો હસતા હસતા આંખે આંસુ આવી જાય છે કે હસતા હસતા આંખે આંસુ આવી જાય છે જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે હો દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે હો મજબૂરી શું તારી છે કઈ દેને મુજ ને નથી સહેવાતો વિયોગ જુદાઈનો દિલ ને હો સપના મારા તૂટી ગયા આંસુ છે આંખ માં એક તુજ પાગલ મારી હજારો નઈ લાખ માં હો તારા વિના જીવ મારો જતો જોને રહેશે એક દિન આ ખોળિયું મારુ પ્રાણ છોડી દેશે હો માંગુ મોત તોય હવે ના મરાય છે હો માંગુ મોત તોય હવે ના મરાય છે જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે એ પાગલ મારી આંખે મારી આહુડા ઉભરાય છે Jyare dil ma rahenara dur thai jaay che Man mot valu karva majboor thai jaay che Jyare dil ma rahenara dur thai jaay che Man mot valu karva majboor thai jaay che He jiv jata jata rokai jaay che He jiv jata jata rokai jaay che Ke jiv jata jata rokai jaay che Janudi mari yaad jyare tari aavi jaay che He mari jindagi thi nafrat thaay che Aa mari jindagi thi nafrat thay che Janudi mari yaad jyare tari aavi jaay che Ho ho shu karu shu na karu samjatu nathi Tara vina dil kyay lagatu nathi He tara vina najaru nihaka re khay che He he tara vina najaru nihaka re khay che Janudi mari yaad jyare tari aavi jaay che He dikudi mari yaad jyare tari aavi jaay che Ho have jivu ke maru jajo fer nathi padato Yaad ma tari huto raat din radato He malan kaya re karaniye prem maro bhuli Kai dene tu to mane aaje dil kholi Ho kya sudhi tadapavu mare tari yaad ma Juri juri jivavu kem tari prityu ma Ho hasata hasata aakhe aasu aavi jaay che Ke hasata hasata aakhe aasu aavi jaay che Janudi mari yaad jyare tari aavi jaay che Ho dikudi mari yaad jyare tari aavi jaay che Ho majboori shu tari che kai dene muj ne Nathi sahevato viyog judaino dil ne Ho sapana mara tuti gaya aashu che aakh ma Ek tuj pagal mari hajaro nai laakh ma Ho tara vina jiv maro jato jone raheshe Ek din aa kholiyu maru pran chodi deshe Ho mangu mot toy have na maray che Ho mangu mot toy have na maray che Janudi mari yaad jyare tari aavi jaay che E pagal mari aakhe mari aahuda ubhray che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jiv Jata Jata Rokai Jay lyrics in Gujarati by Mahesh Vanzara, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.