Tari Yad Jase Jiv Maro Lai by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dipak Thakor |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | Popat Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-01 |
Lyrics (English)
LYRICS OF TARI YAD JASE JIV MARO LAI IN GUJARATI: તારી યાદ જાશે જીવ મારો લઈ, The song is sung by Bechar Thakor from Popat Music . "TARI YAD JASE JIV MARO LAI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dipak Thakor , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . The music video of the track is picturised on Bechar Thakor, Jinal Raval and Pinki Parikh. હો મારે કેવું નથી હવે બીજું કઈ હોય મારે કેવું નથી હવે બીજું કઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો મારે કેવું નથી હવે બીજું કઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો મરવા સિવાય મારે બીજો આરો નઈ મરવા સિવાય મારે બીજો આરો નઈ હો મારે કેવું નથી હવે બીજું કઈ તારી યાદ જાશે જીવ મારો લઈ હો મારે કેવું નથી હવે બીજું કઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો મન ની આ મારી મન માં રહી ગઈ દિલ ની અધૂરી વાત હો જિંદગી માં મારી તુંતો કરી ગઈ, કેવી અંધારી રાત ભારતલીરીક્સ.કોમ હો હાલત મારી આ જોયા જેવી થઇ હાલત મારી આ જોયા જેવી થઇ હો મારે કેવું નથી હવે બીજું કઈ તારી યાદ જાશે જીવ મારો લઈ હો મારે કેવું નથી હવે બીજું કઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો બદલા કેવા પ્રેમ માં તે વાર્યા ભૂલ શું મારી થઇ હો ચાહી તને દિલ થી ભૂલ હતી મારી આજે સમજાઈ ગઈ હો હવે કરી પ્રેમ નું નોમ લેશું નઈ હવે કદી પ્રેમ નું નોમ લેશું નઈ હો મારે કેવું નથી હવે બીજું કઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો મારે કેવું નથી હવે બીજું કઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ હો તારી યાદ જાશે જીવ મારો લઈ Ho mare kevu nathi have biju kai Ho mare kevu nathi have biju kai Ho tari yaad jase jiv maro lai Ho mare kevu nathi have biju kai Ho tari yaad jase jiv maro lai Ho marva sivay mare bijo aaro nai Marva sivay mare bijo aaro nai Ho mare kevu nathi have biju kai Tari yaad jase jiv maro lai Ho mare kevu nathi have biju kai Ho tari yaad jase jiv maro lai Ho man ni aa mari man ma rahi gai Dil ni adhuri vaat Ho jindagi ma mari tuto kari gai, Kevi andhari raat Ho haalt mari aa joya jevi thai Haalt mari aa joya jevi thai Ho mare kevu nathi have biju kai Tari yaad jase jiv maro lai Ho mare kevu nathi have biju kai Ho tari yaad jase jiv maro lai Ho badla keva prem ma te varya Bhul shu mari thai Ho chahi tane dil thi bhul hati mari Aaje samjayi gai Ho have kadi prem nu nom leshu nai Have kadi prem nu nom leshu nai Ho mare kevu nathi have biju kai Ho tari yaad jase jiv maro lai Ho mare kevu nathi have biju kai Ho tari yaad jase jiv maro lai atozlyric.com Ho tari yaad jase jiv maro lai Ho tari yaad jase jiv maro lai Ho tari yaad jase jiv maro lai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yad Jase Jiv Maro Lai lyrics in Gujarati by Bechar Thakor, music by Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.