Valida Mara Manada Na Meet by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Ghanu bharvad, Raghuvir Barot |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025-01-20 |
Lyrics (English)
LYRICS OF VALIDA MARA MANADA NA MEET IN GUJARATI: વાલીડા મારાં મનડાં ના મીત, The song is sung by Kajal Maheriya from T-Series Gujarati . "VALIDA MARA MANADA NA MEET" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Ghanu bharvad and Raghuvir Barot . The music video of the track is picturised on Karan Rajveer and Vidhi Shah. હો તમે વાલીડા મારાં મનડાં ના મીત હો તમે વાલીડા મારાં મનડાં ના મીત ગુંજે સે હૈયા માં તમારા ગીત તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો કાયમ રેજો હારે તમારા થી છે જીત ગુંજે સે હૈયા માં તમારા ગીત તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો રેહવું તારા સથવારે ભલે સુખ દુઃખ આવે હો રેહવું તારા સથવારે ભલે સુખ દુઃખ આવે હો તમે વાલીડા મારાં મનડાં ના મીત ગુંજે સે હૈયા માં તમારા ગીત તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો કોલ તો તમે દીધા કોલ પણ અમે દીધા જોડે જીવવાના સોંગદ પણ ખઈ લીધા હો તારાથી સાંજ મારે તારાથી સવાર રે ક્યારે ના કરતા જુદા જીવવાનો વિચાર રે હો મારાં જીવ માં જીવ તારો મારાં દિલ નો તું ધબકારો મારાં જીવ માં જીવ તારો મારાં દિલ નો તું ધબકારો હો તમે વાલીડા મારાં મનડાં ના મીત ગુંજે સે હૈયા માં તમારા ગીત તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો માંગ્યા તા તમને અમે તમે રે મળી ગયા જોયેલા સપના માંરા પુરા આજ થઇ ગયા હો આયા મારાં જીવન માં ને મળ્યા સઘળા સુખ રે નથી રહ્યા હવે મારે સપને પણ દુઃખ રે હો માનુ ખુદ ને નસીબદાર મળ્યો મને તારો પ્યાર માનુ ખુદ ને નસીબદાર મળ્યો મને તારો પ્યાર હો તમે વાલીડા મારાં મનડાં ના મીત ગુંજે સે હૈયા માં તમારા ગીત તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત હો તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત Ho tame valida mara manada na meet Ho tame valida mara manada na meet Gunje se haiyya ma tamara geet Tamara thi che sayba sachi mare preet Ho kayam rejo hare tamara thi che jeet Gunje se haiyya ma tamara geet Tamara thi che sayba sachi mare preet Ho rehvu tara sathvare bhale such dukh aave Ho rehvu tara sathvare bhale such dukh aave Ho tame valida mara manada na meet Gunje se haiyya ma tamara geet Tamara thi che sayba sachi mare preet Ho tamara thi che sayba sachi mare preet Ho call to tame didha call pan ame didha Jode jivva na sogandh pan khai lidha Ho tara thi saanj mare tara thi savar re Kyare na karta juda jivva no vichar re Ho mara jeev ma jeev taro mara dil no tu dhabkaro Mara jeev ma jeev taro mara dil no tu dhabkaro Ho tame valida mara manada na meet Gunje se haiyya ma tamara geet Tamara thi che sayba sachi mare preet Ho tamara thi che sayba sachi mare preet Ho mangya ta tamne ame tame re madi gaya Joyela sapna mara pura aaj thai gaya Ho aaya mara jeevan ma ne madya saghda such re Nathi rahya have mare sapne pan dukh re Ho manu khud ne nasibdar madyo mane taro pyar Manu khud ne nasibdar madyo mane taro pyar Ho tame valida mara manada na meet Gunje se haiyya ma tamara geet Tamara thi che sayba sachi mare preet Ho tamara thi che sayba sachi mare preet Ho tamara thi che sayba sachi mare preet Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valida Mara Manada Na Meet lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.