Judai by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mahindar Prajapati |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-02-17 |
Lyrics (English)
જુદાઈ | JUDAI LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "JUDAI" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Mahindar Prajapati . The music video of this Sad song stars Kajal Maheriya, Shahid Shaikh, Arzoo Limbachiya and Brijesh Gurjar. Rahi che aa mulakato Adhuri aa prem ni Kyare puri thashe aaraju Tutela aa mara dilni Ho dillagi ni duniyathi nata mara tutya Kem kudarat kismat mara futya Ho dillagi ni duniyathi nata mara tutya Kem kudarat kismat mara futya Kahevaayu prem amar che pacha malishu Nahito mout ni mala peri leshu Nahito mout ni mala peri laishu Mara rom kem didhi veran vidai 4 di no prem ne varso ni judai Ho mara rom kem didhi veran vidai 4 di no prem ne varso ni judai Ho saate janmoni kahani adhuri Tarchodya amane shu hashe majburi Ho aakhare bhaag ma udasi j aavi Aathe por tari yaad gai radavi Ho naav aa aashiqi ni madhdariye dubi Bachi na shakya tarvani nathi khubi Bachi na shakya tarvani nathi khubi Tadap aakho ne tamara milan ni 4 di no prem ne varso ni judai Ho mara rom kem didhi veran vidai 4 di no prem ne varso ni judai Ho veran chhe duniya tara vina maari Nathi himmat tari judai sahevani Ho sambhal vina jem fool karmaye Halat evi jone aaj mari aave Ho sahevaay tya sudhi ame sahi laishu Dard dil nu pachi radi radi jivashu Dard dil nu pachi radi radi jivashu Kevi che rit aato jone jivan ni 4 di no prem ne varso ni judai Ho mara rom kem didhi veran vidai 4 di no prem ne varso ni judai Ho dillagi ni duniyathi nata mara tutya Kem kudrat kismat mara futya. રહી છે આ મુલાકાતો અધૂરી આ પ્રેમ ની ક્યારે પુરી થાશે આરજૂ તૂટેલા આ મારા દિલ ની હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા કહેવાયુ પ્રેમ અમર છે પાછા મળશું નહીતો મોત ની માળા પેરી લેશું નહીતો મોત ની માળા પેરી લઈશું મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ 4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ 4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ હો સાતે જન્મોની કહાની અધૂરી તરછોડ્યા અમને શું હશે મજબૂરી હો આખરે ભાગ માં ઉદાસી જ આવી આઠે પોર તારી યાદ ગઈ રડાવી atozlyric.com હો નાવ આ આશિકી ની મધદરિયે ડૂબી બચી ના શક્યા તરવાની નથી ખૂબી બચી ના શક્યા તરવાની નથી ખૂબી તડપ આંખો ને તમારા મિલન ની 4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ 4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ હો વેરણ છે દુનિયા તારા વિના મારી નથી હિમ્મત તારી જુદાઈ સહેવાની હો સંભાળ વિના જેમ ફૂલ કરમાયે હાલત એવી જોને આજ મારી આવે હો સહેવાય ત્યાં સુધી અમે સહી લઈશું દર્દ દિલ નું પછી રડી રડી જીવશું દર્દ દિલ નું પછી રડી રડી જીવશું કેવી છે રીત આતો જોને જીવનની 4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ 4 દી નો પ્રેમ ને વરસો ની જુદાઈ હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Judai lyrics in Gujarati by Kajal Maheriya, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.