Seher To Seher Gamdu Ae Gamdu by Kajal Prajapati song Lyrics and video
Artist: | Kajal Prajapati |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Priyanka Prajapati |
Label: | RDC Gujarati |
Genre: | Motivational |
Release: | 2020-05-09 |
Lyrics (English)
SEHER TO SEHER GAMDU AE GAMDU LYRICS IN GUJARATI: શહેર તો શહેર ગામડું એ ગામડું, This Gujarati Motivational song is sung by Kajal Prajapati & released by RDC Gujarati . "SEHER TO SEHER GAMDU AE GAMDU" song was composed by Ravi-Rahul , with lyrics written by Priyanka Prajapati . The music video of this track is picturised on Yesha Gandhi, Viral Mevani and Jayesh Ravat. શહેર તો બસ શહેર છે ગામડું એ મારી શાન છે શહેર તો બસ શહેર છે ગામડું એ મારી શાન છે શહેર તો શહેર છે ગામડું એ ગામડું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકા મા હોનું આપણા શું કામ નું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકા મા હોનું આપણા શું કામ નું શહેર મા અવનવી ફેશન હું રાજ છે ગામડા મા મર્યાદા સંસ્કૃતિ શાન છે ભોળા માનવીઓ દિલ ના દાતાર છે એક બીજા ને આપે માન સન્માન એ મારા તે ગોમડે રોજ લીલા લેર છે શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકા મા હોનું આપડા શું કામ નું હોય લંકા મા હોનું આપડા શું કામ નું ભારતલીરીક્સ.કોમ ગામડા મા હજુ છે માન ને મર્યાદા વડીલો ને માન આપે દિલ ના છે રાજા ઘરની વહુવારું ઘૂઘટામા રહેતી એની મર્યાદા મા રહી વાત કેતી શહેર મા મોટા મોટા બંગલા ને ગાડીઓ મારાતે ગોમડે સેતર ને વાડીયો એકમેક થઇ ને સદા સાથ મા રેનાર છે ઘર ના ગરીબ પણ દલ ના દાતાર છે મારુ ગામડું લીલી વડલાની છાંય છે શહેર તો શહેર છે ગામડું એ ગામડું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકામા હોનું આપડા શું કામ નું હોય લંકામા હોનું આપડા શું કામ નું શહેર મા ક્યાંથી મળે ગામડા નું કલ્ચર જ્યાં જોવો ભીડ ભારે ને ભરચક તારું ને મારુ શહેર મા સૌ કરતા પૈસા ને માન છે પૈસો પરમેશ્વર શહેર મા ફરવા મોટી મોટી ગાડીઓ મારાતે ગોમડે લીલુડી વાડીયો ગામડા મા હજુ છે એક બીજા ને માન શહેર મા હજુ નથી એનું રે કોઈને ભાન મારા ગોમડા ની નોખી ને રુડી શાન શહેર તો શહેર છે ગામડું એ ગામડું શહેર તો શહેર છે ગામડું એ ગામડું હોય લંકામા હોનું આપડા શું કામ નું હોય લંકામા હોનું આપડા શું કામ નું હોય લંકામા હોનું આપડા શું કામ નું atozlyric.com Seher to bus seher chhe Gamdu ae mari shan chhe Seher to bus seher chhe Gamdu ae mari shan chhe Seher to seher chhe gamdu ae gamdu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda shu kaam nu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Seher ma avnavi feshion nu raaj chhe Gamda ma maryada sanskruti ni shan chhe Bhora manaviyo dil na datar chhe Ek bija ne aape maan sanman ae Mara te gomde roj lila ler chhe Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu Gamda ma haju chhe maan ne maryada Vadilo ne maan aape dil na chhe raja Ghar ni vahuvaru gugta ma rahti Aeni maryada ma rahi vaat keti Seher ma mota mota bagla ne gadiyo Mara te gomde setar ne vadiyo Ek mek thai sada sath ma renar chhe Ghar na garib pan dal na datar chhe Maru gamdu lili vadlani chaay chhe Seher to seher chhe gamdu ae gamdu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu Seher ma kya thi made gamda nu culture Jya jovo bhid bhare ne bharchak Taru ne maru seher ma sau karta Paisa ne maan chhe paiso parmeshwar Seher ma farva moti moti gadiyo Marate gomde liludi vadiyo Gamda ma haju chhe ek bija ne maan Seher ma haju nathi aenu re koine bhan Mara gomda ni nokhi ne rudi shan Seher to seher chhe gamdu ae gamdu Seher to seher chhe gamdu ae gamdu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu Hoy lanka ma honu aapda su kaam nu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Seher To Seher Gamdu Ae Gamdu lyrics in Gujarati by Kajal Prajapati, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.