Keva Naseeb Na Khel by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Meshwa Films |
Genre: | Sad |
Release: | 2023-10-25 |
Lyrics (English)
KEVA NASEEB NA KHEL LYRICS IN GUJARATI: Keva Naseeb Na Khel (કેવા નસીબ ના ખેલ) is a Gujarati Sad song, voiced by Vikram Thakor from Meshwa Films . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Vikram Thakor, Palak Patel, Nila Patel, Satubha and Darshan Joshi(Meggie). Tame jata re rahya ame jota re rahya Tame jata re rahya ame jota re rahya Aa keva naseeb na khel na thayo aapdo mel Ho tame hasta re rahya ame rotare rahya Tame hasta re rahya ame rotare rahya Aa keva naseeb na khel na thayo aapdo mel Ho kudrat aagad koinu na chale Kismat pan have sath na aale Aa keva naseeb na khel na thayo aapdo mel Ho tame jatare rahya ame jota re rahya Aa keva naseeb na khel na thayo aapdo mel Aa keva naseeb na khel na thayo aapdo mel Ho dilni vedana dil ma lai farsu Tara vina sukh dukhh ni vaato kone karsu Ho tane fari pamvani dua roj karsu Khabar nai kaya bhave aapde malsu Ho jetlo prem hato tane marathi Etlo j prem mane hato tara thi Aa keva naseeb na khel na thayo aapdo mel Tame jatare rahya ame jota re rahya Aa keva naseeb na khel na thayo aapdo mel Aa keva naseeb na khel na thayo aapdo mel Ho kadi ae vicharyu notu evu aaj thai gayu Dil mathi dil kok kadhine lai gayu Ho takdir ma hatu ae tasveer ma rahi gayu Tadpato meli mane jiv maro lai gayu atozlyric.com Ho tara ne maa lekh aaj pura Gana re raigya orata adhura Aa keva naseeb na khel na thayo aapdo mel Tame jatare rahya ame jota re rahya Tame jatare rahya ame jota re rahya Ho na thayo aapdo mel Ho na thayo aapdo mel Aa keva naseeb na khel na thayo aapdo mel તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ હો તમે હસતા રે રહ્યા અમે રોતા રે રહ્યા તમે હસતા રે રહ્યા અમે રોતા રે રહ્યા આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ હો કુદરત આગળ કોઈનું ના ચાલે કિસ્મત પણ હવે સાથ ના આલે આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ ભારતલીરીક્સ.કોમ હો તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ હો દિલની વેદના દિલ માં લઇ ફરશુ તારા વિના સુખ દુઃખઃ ની વાતો કોને કરશુ હો તને ફરી પામવાની દુઆ રોજ કરશુ ખબર નઈ કયાં ભવે આપડે મળશુ હો જેટલો પ્રેમ હતો તને માંરાથી એટલો જ પ્રેમ મને હતો તારાથી આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ હો કદી એ વિચાર્યું નોતું એવું આજ થઇ ગયું દિલ માંથી દિલ કોક કાઢીને લઇ ગયું હો તકદીર માં હતું એ તસ્વીર માં રહી ગયું તડપતો મેલી મને જીવ મારો લઇ ગયું હો તારા ને માં લેખ આજ પુરા ગણાં રે રઇ જ્યાં ઓરતા અધૂરા આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા તમે જતા રે રહ્યા અમે જોતા રે રહ્યા ના થયો આપણો મેળ ના થયો આપણો મેળ આ કેવા નસીબ ના ખેલ ના થયો આપણો મેળ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Keva Naseeb Na Khel lyrics in Gujarati by Vikram Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.