Garba Kero Rang Jamiyo by Gaman Santhal, Divya Chaudhary song Lyrics and video
Artist: | Gaman Santhal, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | Rajeshree Digital |
Genre: | Garba |
Release: | 2022-09-19 |
Lyrics (English)
ગરબા કેરો રંગ જામ્યો | GARBA KERO RANG JAMIYO LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal and Divya Chaudhary from Rajeshree Digital label. The music of the song is composed by Amit Barot , while the lyrics of "Garba Kero Rang Jamiyo" are penned by Mitesh Barot . The music video of the Gujarati track features Nadeem Wadhwaniya and Jinal Raval. Garba kero rang jamyo navli aa navrat Garba kero rang jamyo navli aa navrat Garba kero rang jamyo navli aa navrat Kumkum pagliye aaj aavi mori maat Ruple madheli aavi aaso ni aa rat Ruple madheli aavi aaso ni aa rat Rumjhum rathde aaj avi mori maat Dhol na dhabkare saiyaro sathvare Ramjo rat akhi mana divana ajvade Dhol na dhabkare saiyaro sathvare Ramjo rat akhi mana divana ajvade Garba kero rang jamyo ajavali chhe raat Garba kero rang jamyo ajavali chhe raat Man muki ne ramjyo tame nirkhe mori maat Chachar choke ambe pavagadh mahakali Chotile chamund bahuchar birdali Umiya ma dayali khodal ma khamkari Aashapura kare asha puri re tamari Dharti jhume ne aaj jhume re aakash Rami lejo garba saiyaro sangath Dharti jhume ne aaj jhume re aakash Rami lejo garba divya chaudhary sangath Gaman santhal na sure aaj rame re gujrat Gaman na sure aaj rame re gujrat Chore ne choke jay ambe nu chhe nam Kumkum pagliye aaj aavi mori maat Ruda sathiya purya ne divda pragtavya Kanku pagliye aaj navdurga aaya Samru jogmaya rakhje shital chhaaya Tara charno ma chare dham re dekhaya Ho fari lejo fundadi ramjyo rang tali Viti na jay aa rat radhiyali Ho fari lejo fundadi ramjyo rang tali Viti na jay aa rat radhiyali Ruple madheli aavi aaso ni aa rat Ruple madheli aavi aaso ni aa rat Rumjhum rathde aaj avi mori maat Rumjhum rathde aaj avi mori maat. ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત કુમકુમ પગલીએ આજ આવી મોરી માત રૂપલે મઢેલી આવી આસોની આ રાત રૂપલે મઢેલી આવી આસોની આ રાત રૂમઝૂમ રથડે આજ આવી મોરી માત ઢોલ ના ધબકારે સૈયરો સથવારે રમજો રાત આખી માંના દીવાના અજવાળે ઢોલ ના ધબકારે સૈયરો સથવારે રમજો રાત આખી માંના દીવાના અજવાળે ગરબા કેરો રંગ જામ્યો અજવાળી છે રાત ગરબા કેરો રંગ જામ્યો અજવાળી છે રાત મન મૂકી ને રમજ્યો તમે નીરખે મોરી માત ચાંચર ચોકે અંબે પાવાગઢ મહાકાળી ચોટીલે ચામુંડ બહુચર બિરદાળી ઉમિયા માં દયાળી ખોડલ માં ખમકારી આશાપુરા કરે આશા પુરી રે તમારી atozlyric.com ધરતી ઝૂમે ને આજ ઝૂમે રે આકાશ રમી લેજો ગરબા સૈયરો સંગાથ ધરતી ઝૂમે ને આજ ઝૂમે રે આકાશ રમી લેજો ગરબા દિવ્યા ચૌધરી સંગાથ ગમન સાંથલ ના સુરે આજ રમે રે ગુજરાત ગમન ના સુરે આજ રમે રે ગુજરાત ચોરે ને ચોકે જય અંબે નું છે નામ કુમકુમ પગલીએ આજ આવી મોરી માત રૂડા સાથિયા પૂર્યા ને દીવડા પ્રગટાવ્યા કંકુ પગલીએ આજ નવદુર્ગા આયા સમરું જોગમાયા રાખજે શીતળ છાયા તારા ચરણો માં ચારે ધામ રે દેખાયા હો ફરી લેજો ફૂંદડી રમજ્યો રંગ તાળી વીતી ના જાય આ રાત રઢિયાળી હો ફરી લેજો ફૂંદડી રમજ્યો રંગ તાળી વીતી ના જાય આ રાત રઢિયાળી રૂપલે મઢેલી આવી આસોની આ રાત રૂપલે મઢેલી આવી આસોની આ રાત રૂમઝૂમ રથડે આજ આવી મોરી માત રૂમઝૂમ રથડે આજ આવી મોરી માત. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Garba Kero Rang Jamiyo lyrics in Gujarati by Gaman Santhal, Divya Chaudhary, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.