Maa Ae Karya Ajvada by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Devraj Ravat |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2020-07-12 |
Lyrics (English)
MAA AE KARYA AJVADA LYRICS IN GUJARATI: Maa Ae Karya Ajvada (મા એ કર્યા અજવાળા) is a Gujarati Devotional song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . The song is composed by Ravi-Rahul , with lyrics written by Devraj Bharat Ravat . The music video of the song features Jignesh Kaviraj, Kinjal Patel, Satya Narayan Sharma, Babusinh Thakor, Rudra Mahakal and Sparsh Patel. હો દીવડા મેં ધર્યા છે હા ચોખલિયા પૂર્યા છે હો દીવડા મેં ધર્યા છે ચોખલિયા પૂર્યા છે હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે હો દીવડા મેં ધર્યા છે ચોખલિયા પૂર્યા છે દીવડા મેં ધર્યા છે ચોખલિયા પૂર્યા છે અબીલ ગુલાલથી વધામણાં મેં કર્યા છે અબીલ ગુલાલથી વધામણાં મેં કર્યા છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે હો મા તારી દયાથી અજવાળા મારે થયા છે હો દુઃખ ઘણા હતા માં સુખ ઘણા કર્યા છે લાખ ગુના હતા માડી માફ તે કર્યા છે હો રોતા રજળતા અમે છાના તમે રાખ્યા છે રંક ને રાજા માડી તમે તો કર્યા છે મનની ઓતેડીના હંભારે હાશ પૂર્યા છે મનની ઓતેડીના હંભારે હાશ પૂર્યા છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે હો વાંઝિયા હતા મા અમે મેણાં તમે ભાગ્યા છે ખોળે ખુંદનાર દઈ પારણિયા ઘેર બાધ્યા છે હો થોડું માંગ્યું હતું માડી ઘણું દઈ દીધ્યુ છે ખોટ નથી રાખી તારા ચરણોમાં રહેવું છે હો મા તારા ચરણોમા સ્વર્ગ તો દેખાય છે મા તારા ચરણોમા સ્વર્ગ તો દેખાય છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે ભારતલીરીક્સ.કોમ હો દીવડા મેં ધર્યા છે ચોખલિયા પૂર્યા છે દીવડા મેં ધર્યા છે ચોખલિયા પૂર્યા છે હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે અરે મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે હો મા તારી દયાથી અજવાળા મારે થયા છે હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે. Ho divada me dharya chhe Ha chokhaliya purya chhe Ho divada me dharya chhe Hokhaliya purya chhe Hete maadi meto antarna het bharya chhe Hete maadi meto antarna het bharya chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe Ho divada me dharya chhe Chokhaliya purya chhe Divada me dharya chhe Chokhaliya purya chhe Abil gulalthi vadhamana me karya chhe Abil gulalthi vadhamana me karya chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe Ho maa tari dayathi ajvada mare thaya chhe Ho dukh ghana hata maa sukh ghana karya chhe Lakh guna hata madi maf te karya chhe Ho rota rajadata ame chhana tame rakhya chhe Rank ne raja madi tame to karya chhe Manni otedina hambhare hash purya chhe Manni otedina hambhare hash purya chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe Ho vanziya hata maa ame mena tame bhagya chhe Khode khundnar dai parniya gher bhadhya chhe Ho thodu magyu hatu madi ghanu dai didhyu chhe Khot nathi rakhi tara charnome rahevu chhe Ho maa tara charnom swarg to dekhay chhe Maa tara charnom swarg to dekhay chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe atozlyric.com Ho divada me dharya chhe Chokhaliya purya chhe Divada me dharya chhe Chokhaliya purya chhe Hete maadi meto antarna het bharya chhe Hete maadi meto antarna het bharya chhe Are maa ae kari mer to ajvada mare thaya chhe Ho maa tari dayathi ajvada mare thaya chhe Ho maa ae kari mer to ajvada mare thaya chhe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Ae Karya Ajvada lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.