Vhalam Ruthya Ne Kem Re Manaviye by Kishan Rawal song Lyrics and video
Artist: | Kishan Rawal |
---|---|
Album: | Single |
Music: | Sankarbhai Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | B S Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-11-28 |
Lyrics (English)
VHALAM RUTHYA NE KEM RE MANAVIYE LYRICS IN GUJARATI: વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ, The song is sung by Kishan Rawal and released by B S Films label. "VHALAM RUTHYA NE KEM RE MANAVIYE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Sankarbhai Prajapati , with lyrics written by Manoj Prajapati . The music video of this song is picturised on Samarth Sharma, Chini Raval and Urvashi Harsoda. હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દર્દ હજારો દિલ માં અમારા હસતા જોવા સદા મુખ તમારા દર્દ હજારો દિલ માં અમારા હસતા જોવા સદા મુખ તમારા ના સમજે તો કેમ રે સમજાવીએ ના સમજે તો કેમ રે સમજાવીએ હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે ભારતલીરીક્સ.કોમ હો ખુશીયો ખોબલો ભરી મળી ને આંસુ મળ્યા આખો દરિયો ભરીને હો ગયા તે ગયા તમે મુજ થી રૂઠીને આવ્યા નહિ પાછા વળી ને હો યાદ કરી અમે રાતો વીતાવીયે યાદ કરી અમે રાતો વીતાવીયે દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે હાથ પર લખેલા નામ તમારા ભૂંસાઈ ગયા બધા સપના અમારા હો યાદ છે દિવસો જે સાથે વિતાવ્યા સાત જન્મો ના સાથ કેમ ના નિભાવ્યા કરી નફરત ના દિલ ને દુભાવીએ કરી નફરત ના દિલ ને દુભાવીએ દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે Ho vhalam ruthya ne kem re manaviye Ho vhalam ruthya ne kem re manaviye Vhalam ruthya ne kem re manaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye atozlyric.com Ho dard hazaaro dil ma amara Hasta jova sada mukh tamara Dard hazaaro dil ma amara Hasta jova sada mukh tamara Na samje to kem re samjaviye Na samje to kem re samjaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye Ho khushiyo khoblo bhari madi ne Aansu madya aakho dariyo bhari ne Ho gaya te gaya tame mujh thi roothi ne Aavya nahi tame pachha vadi ne Ho yaad karine ame raato vitaviye Yaad karine ame raato vitaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye Ho hath par lakhela naam tamara Bhusaai gaya badha sapna amara Ho yaad chhe divaso je saathe vitavya Saat janmo na saath kem na nibhavya Ho kari kari nafrat na dil ne dubhaviye Kari kari nafrat na dil ne dubhaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye Ho vhalam ruthya ne kem re manaviye Vhalam ruthya ne kem re manaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vhalam Ruthya Ne Kem Re Manaviye lyrics in Gujarati by Kishan Rawal, music by Sankarbhai Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.