Goga Roj Karu Chhu Arajee by Vanita Patel song Lyrics and video
Artist: | Vanita Patel |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Jayesh Prajapati |
Label: | Lalen Digital |
Genre: | Devotional |
Release: | 2020-03-21 |
Lyrics (English)
GOGA ROJ KARU CHHU ARAJEE LYRICS IN GUJARATI: ગોગા રોજ કરું છુ અરજી, The song is sung by Vanita Patel and released by Lalen Digital label. "GOGA ROJ KARU CHHU ARAJEE" is a Gujarati Devotional song, composed by Ravi-Rahul , with lyrics written by Jayesh Prajapati . એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી જેવી તમારી મરજી એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી ઓ ગૌરવી તે ગાયના મીઠા દૂધડાં ગોગાજી તમને ધરાવું રોજ ઉઠી ને આવું મંદિરે શરણે શીશ ઝુકાવું શરણે શીશ ઝુકાવું ભારતલીરીક્સ.કોમ એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી ઓ શોભા તમારી શિવના કંઠે ધરતી શિર પર ધરી ચૌદે ભુવનમાં ગાજે એવી નામના તમારી એ શોભા તમારી શિવના કંઠે ધરતી શિર પર ધરી ચૌદે ભુવનમાં ગાજે એવી નામના તમારી નામના તમારી ઓ તમે રાખી છે પુથ્વી ફરતી સમરે આખી ધરતી તમે રાખી છે પુથ્વી ફરતી સમરે આખી ધરતી એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી ઓ ચૌદ પરગણે નાત વિહોતર તમને દાદા પૂજતી માલધારીની દીકરીઓ ગુણ તમારા ગાતી એ ચૌદ પરગણે નાત વિહોતર તમને દાદા પૂજતી માલધારીની દીકરીઓ ગુણ તમારા ગાતી હું તો જનમો જનમ ની તરસી તમે આશિષ દેજ્યો વરસી હું તો જનમો જનમ ની તરસી તમે આશિષ દેજ્યો વરસી એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી પછી જેવી તમારી મરજી પછી જેવી તમારી મરજી. Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Jevi tamari marji Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Ao gauravi te gay na mitha dudhda gogaji tamne dharavu Roj uthi ne aavu mandire sharane shish zukavu Sharane shish zukavu Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Ao shobha tamari shivna kanthe dharti shir par dhari Chaude bhauvan ma gaje aevi namna tamari Ae shobha tamari shivna kanthe dharti shir par dhari Chaude bhauvanma gaje aevi namna tamari Namna tamari O tame rakhi chhe puthavi farti samare akhi dharti Tame rakhi chhe puthavi farti samare akhi dharti Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Goga roj karu chhu arajee pacchi jevi tamari marji atozlyric.com Ao chaud pargane nat vihotar tamne dada pujati Maldhari ni dikariao gun tamara gati Ae chaud pargane nat vihotar tamne dada pujati Maldhari ni dikariao gun tamari gati Hu to janmo janam ni tarsi tame aashish dejyo varasi Hu to janmo janam ni tarsi tame aashish dejyo varasi Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Ae goga roj karu chhu arajee pacchi jevi tamari marji Pacchi jevi tamari marji pacchi jevi tamari marji. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Goga Roj Karu Chhu Arajee lyrics in Gujarati by Vanita Patel, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.