Jevu Karyu Evu Bharsho by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Rami, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-07-14 |
Lyrics (English)
JEVU KARYU EVU BHARSHO LYRICS IN GUJARATI: Jevu Karyu Evu Bharsho (જેવું કર્યું એવું ભરશો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Bharat Rami and Devraj Adroj . The music video of the song features Nirav Kalal, Subhasini Pandey and Pooja Parajapati. ho jevu karyu evu bharsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho maru nom lai lai ne radhso ho maru nom lai lai ne radsho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho pehla mari pachhad pachhad raat din farta have somu male toy nathi re olakhta ho ghadiye ne padiye mane phone bahu karta have phone karu toy phone na upadata ho mari jem tame pan tadpsho mari jem tame pan tadpsho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho aaj nahi kaal tari ankho re ughadse prem na safar ma jyare tane koi lootse ho taru re bani ne koi tane re chhetarse prem karnaru koi na mara jevu malse ho pagal bani ne tame farsho pagal bani ne tame farsho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho tamara vonke tame marsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho tamara vonke tame marsho tamara vonke tame marsho. હો જેવું કર્યું એવું ભરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો મારુ નોમ લઇ લઇ ને રડશો હો મારુ નોમ લઇ લઇ ને રડશો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો પેહલા મારી પાછળ પાછળ રાત દિન ફરતા હવે સોમુ મલે તોય નથી રે ઓળખતા હો ઘડીયે ને પડીયે મને ફોન બહુ કરતા હવે ફોન કરું તોય ફોન ના ઉપાડતા હો મારી જેમ તમે પણ તડપશો મારી જેમ તમે પણ તડપશો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો આજ નહિ કાલ તારી આંખો રે ઉઘડશે પ્રેમ ના સફર માં જયારે તને કોઈ લૂંટશે હો તારું રે બની ને કોઈ તને રે છેતરશે પ્રેમ કરનારું કોઈ ના મારા જેવું મળશે atozlyric.com હો પાગલ બની ને તમે ફરશો પાગલ બની ને તમે ફરશો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jevu Karyu Evu Bharsho lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.