Touch Ma Rejo by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Ram Audio |
Genre: | Love |
Release: | 2022-01-11 |
Lyrics (English)
LYRICS OF TOUCH MA REJO IN GUJARATI: ટચ માં રેજો, The song is sung by Vijay Suvada from Ram Audio . "TOUCH MA REJO" is a Gujarati Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Yuvraj Suvada, Bhumi Chauhan and Pooja Rai. Ho… Dil ane dhabkar ni vacha ma rejo Ho… Dil ane dhabkar ni vacha ma rejo Dil ane dhabkar ni vacha ma rejo Bau gamo chho… Touch ma rejo Ankh ane palkar ni vacha ma rejo Ankh ane palkar ni vacha ma rejo Bau gamo chho… Touch ma rejo Ho… Avata jata malta rejo Hay hello karta rejo Bau gamo chho… Touch ma rejo Ho… Dil ane dhabkar ni vacha ma rejo Dil ane dhabkar ni vacha ma rejo Bau gamo chho… Touch ma rejo… Touch ma rejo Ho… Peli mulakat reshe yaadgar re Tame bhale bhulo hu nahi bhulu yaar re Ho… Phone number taro daide mane yaar re Yaad karta rejo divas ma aek var re Bhale maliae nahi to masage thay Prem nahi to dosti karay Bau gamo chho… Touch ma rejo Ho… Jutho jamano chhe sach ma rejo Jutho jamano chhe sach ma rejo Bau gamo chho… Touch ma rejo babu touch ma rejo Ho… City society ma peli var joya Kahi do kona gher memon thai aaya Ho… Ajonya malak mo chyothi tame aaya Bhagvone tane mane bhela karaya Ho… Mara dil ma thai ja enter Tara mate kharidu shopping center Bau gamo chho… Touch ma rejo Mitho jhagdo ne kachkach ma rejo Mitho jhagdo ne kachkach ma rejo Bau gamo chho… Touch ma rejo Ho… Dil ane dhabkar ni vacha ma rejo Dil ane dhabkar ni vacha ma rejo Bau gamo chho… Touch ma rejo Touch ma rejo diku touch ma rejo Touch ma rejo babby touch ma rejo Bau gamo chho… Touch ma rejo Touch ma rejo. હો… દિલ અને ધબકારની વચમાં રેજો હો… દિલ અને ધબકારની વચમાં રેજો દિલ અને ધબકારની વચમાં રેજો બઉ ગમો છો… ટચ માં રેજો આંખ અને પલકારની વચમાં રેજો આંખ અને પલકારની વચમાં રેજો બઉ ગમો છો… ટચ માં રેજો atozlyric.com હો… આવતા જતા મળતા રેજો હાય હેલ્લો કરતા રેજો બઉ ગમો છો… ટચ માં રેજો હો… દિલ અને ધબકારની વચમાં રેજો દિલ અને ધબકારની વચમાં રેજો બઉ ગમો છો… ટચ માં રેજો… ટચ માં રેજો… હો… પેલી મુલાકાત રેશે યાદગાર રે તમે ભલે ભૂલો હું નહીં ભૂલું યાર રે હો… ફોન નંબર તારો દઇદે મને યાર રે યાદ કરતા રેજો દિવસમાં એક વાર રે ભલે મળીએ નહીં તો મેસેજ થાય પ્રેમ નહીં તો દોસ્તી કરાય બઉ ગમો છો… ટચ માં રેજો હો… જૂઠો જમાનો છે સચમાં રેજો જૂઠો જમાનો છે સચમાં રેજો બઉ ગમો છો… ટચ માં રેજો બાબુ ટચ માં રેજો હો… સિટી સોસાયટીમાં પેલી વાર જોયા કહી દો કોના ઘેર મેમોન થઇ આયા હો… અજોણ્યા મલક મોં ચ્યોંથી તમે આયા ભગવોને તને મને ભેળા કરાયા હો… મારા દિલમાં થઇ જા એન્ટર તારા માટે ખરીદું શોપિંગ સેન્ટર બઉ ગમો છો… ટચ માં રેજો મીઠો ઝગડો ને કચકચમાં રેજો મીઠો ઝગડો ને કચકચમાં રેજો બઉ ગમો છો… ટચ માં રેજો હો… દિલ અને ધબકારની વચમાં રેજો દિલ અને ધબકારની વચમાં રેજો બઉ ગમો છો… ટચ માં રેજો ટચ માં રેજો દીકુ ટચ માં રેજો ટચ માં રેજો બેબી ટચ માં રેજો બઉ ગમો છો… ટચ માં રેજો ટચ માં રેજો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Touch Ma Rejo lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.