Kan Kankardi Na Mar by Sonam Parmar song Lyrics and video
Artist: | Sonam Parmar |
---|---|
Album: | Single |
Music: | |
Lyricist: | Raajvindar singh |
Label: | RDC Gujarati |
Genre: | Dandiya |
Release: | 2020-02-03 |
Lyrics (English)
Kan Kankardi Na Mar lyrics, કાંન કાંકરડી ના માર the song is sung by Sonam Parmar from RDC Gujarati. The music of Kan Kankardi Na Mar Dandiya track is composed by while the lyrics are penned by Raajvindar singh. Ho dhal gaya din ab ho gayi he raat Khele dadiya aaj ki raat Maan meri baat de hatho me hath Khele dadiya aaj ki raat Garbe ki raat he aayi navrat he Jumle aaj sari raat Kaan kakardi na maro re navi nakor chhe matli He kaan kakardi na maro re navi nakor chhe matli Dhal gaya din ab ho gayi he raat Khele dadiya aaj sari raat Ha dil pe kabuna kare payal ae shor Garba ma vage jayre desi re dhol Thodasa jumle na kar tu muje bor Ramile garba lagavi thodu jor Kyu he tu door khada aa jaa mere paas jara Khele hum garba sari raat He kaan kakardi na maro re navi nakor chhe matli He kaan kakardi na maro re navi nakor chhe matli atozlyric.com Ha tere liye kiya he sola singar Bekles choli joi thai gayi babal Kamar par tetu lagta he kamal Aniyari aakh chhe ne gora gora gaal Hm..radha ka kaan he tu thoda nadan he tu Manile kaana mari vaat He kaan he kaan He kaan kakardi na maro re navi nakor chhe matli He kaan kakardi na maro re navi nakor chhe matli Kaan kakardi na maro re navi nakor chhe matli Kaan kakardi na maro re navi nakor chhe matli હો ઢલ ગયા દિન અબ હો ગયી હે રાત ખેલે દાંડિયા આજ કી રાત માન મેરી બાત દે હાથો મેં હાથ ખેલે દાંડિયા આજ કી રાત ગરબે કી રાત હે આયી નવરાત હે જુમલે આજ સારી રાત કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી ઢલ ગયા દિન અબ હો ગયી હે રાત ખેલે દાંડિયા આજ સારી રાત હા દિલ પે કાબુ ના કરે પાયલ રે શોર ગરબા માં વાગે જયારે દેશી રે ઢોલ થોડા સા જુમલે ના કર તું મુજે બોર રમીલે ગરબા લગાવી થોડું જોર કયું હે તું દૂર ખડા આજા મેરે પાસ જરા ખેલે હમ ગરબા સારી રાત હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી ભારતલીરીક્સ.કોમ હા તેરે લિયે કિયા હે સોલા સિંગાર બેકલેસ ચોલી જોઈ થઇ ગયી બબાલ કમર પર ટેટુ લગતા હે કમાલ અણિયારી આંખ છે ને ગોરા ગોરા ગાલ હમ..રાધા કા કાન હે તું થોડા નાદાન હે તું માનીલે કાના મારી તું વાત હે કાન હે કાન હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી હે કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી કાન કાકરડી ના મારો રે નવી નકોર છે માટલી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kan Kankardi Na Mar lyrics in Gujarati by Sonam Parmar, music by . Includes YouTube video and lyrics in multiple languages.