Prem Kari Ne Aaya Rovana Dada by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Meet Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-06 |
Lyrics (English)
PREM KARI NE AAYA ROVANA DADA LYRICS IN GUJARATI: પ્રેમ કરી ને આયા રોવાના દાડા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Meet Digital . "PREM KARI NE AAYA ROVANA DADA" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Jignesh Barot , Divya Bhatt and Karan Rajveer. Ho ek bewafa ae todya se dalda re mara, mara, mara Ho ek bewafa ae todya se dalda re mara Prem karine aaya rova na vara Cham aava lekh lakhya bhagwon mara Prem karine aaya rova na vara Ho kismat ma lakhana keva chahnara Kismat ma lakhana keva chahnara Ho prem karine aaya rova na vara Are re re are re bewafa ae todya se dalda re mara Prem karine aaya rova na vara He aaj prem karine aaya rova na vara Ho tu hati khoti ne vayda re khota Batavine gai mane sapna re mota Ho tara phone ma joya meto bija na re phota Amne garaya bahu tame tota Ho bolavi haraji bahu thai raji Bolavi haraji bahu thai raji Ho prem karine aaya rova na vara Are re re are re bewafa ae todya se dalda re mara Prem karine aaya rova na vara He aaj prem karine aaya rova na vara atozlyric.com Ho nai male chahnara tane mara jeva Devu karine tane khush rakhe aeva Ho bewafa thai ji no rai keva Tame betha so janu jiv maro leva Ho hu mari jau to na aavti jova Hu mari jau to na aavti jova Ho prem karine aaya rova na vara Are re re aer re bewafa todya se dalda re mara Prem karine aaya rova na vara Ho ek bewafa ae todya se dalda re mara Prem karine aaya rova na vara He aaj prem karine aaya rova na vara He prem karine aaya rova na vara હો એક બેવફા એ તોડયા સે દલડાં રે મારા, મારા, મારા હો એક બેવફા એ તોડયા સે દલડાં રે મારા પ્રેમ કરીને આયા રોવા ના વારા ચમ આવા લેખ લખ્યા ભગવોન મારા પ્રેમ કરીને આયા રોવા ના વારા હો કિસ્મત માં લખાણા કેવા ચાહનારા કિસ્મત માં લખાણા કેવા ચાહનારા હો પ્રેમ કરીને આયા રોવા ના વારા અરે રે રે અરે રે બેવફા એ તોડયા સે દલડાં રે મારા પ્રેમ કરીને આયા રોવા ના વારા હે આજ પ્રેમ કરીને આયા રોવા ના વારા ભારતલીરીક્સ.કોમ હો તું હતી ખોટી ને વાયદા રે ખોટા બતાવીને ગઈ મને સપના રે મોટા હો તારા ફોન માં જોયા મેતો બીજા ના રે ફોટા અમને ગરાયા બહુ તમે ટોટા હો બોલાવી હરાજી બહુ થઇ રાજી બોલાવી હરાજી બહુ થઇ રાજી હો પ્રેમ કરીને આયા રોવા ના વારા અરે રે રે અરે રે બેવફા એ તોડયા સે દલડાં રે મારા પ્રેમ કરીને આયા રોવા ના વારા હે આજ પ્રેમ કરીને આયા રોવા ના વારા હો નઈ મળે ચાહનારા તને મારા જેવા દેવું કરીને તને ખુશ રાખે એવા હો બેવફા થઇ જી નો રઈ કેવા તમે બેઠા સો જાનુ જીવ મારો લેવા હો હું મરી જઉં તો ના આવતી જોવા હું મરી જઉં તો ના આવતી જોવા હો પ્રેમ કરીને આયા રોવા ના વારા અરે રે રે અરે રે બેવફા તોડયા દે દલડાં રે મારા પ્રેમ કરીને આયા રોવા ના વારા હો એક બેવફા એ તોડયા સે દલડાં રે મારા પ્રેમ કરીને આયા રોવા ના વારા હે આજ પ્રેમ કરીને આયા રોવા ના વારા હે પ્રેમ કરીને આયા રોવા ના વારા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Kari Ne Aaya Rovana Dada lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.