Haiye Thi Chutati Nathi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-02-21 |
Lyrics (English)
HAIYE THI CHUTATI NATHI LYRICS is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The song is composed by Ravi Nagar and Rahul Nadiya , while the lyrics of "HAIYE THI CHUTATI NATHI" Gujarati song are penned by Darshan Baazigar . The music video of the track features Rakesh Barot and Viyona Patil. He he he haiye th chutati nathi re He heiye thi chutati nathi re Maya aeni tutati nathi re He haiye thi chutati nathi re Maya aeni tutati nathi re Jiv thi vachut thi nathi re Vato aeni khutati nathi re Jiv thi vachut thi nathi re Vato aeni khutati nathi re Dil thi chutati nathi re Dil thi chutati nathi re Maya aeni tutati nathi re He haiye thi chutati nathi re Maya aeni tutati nathi re Ho karu chhu vakhon tara tu anmol chhe Tane tara aashik na hajaro salam chhe Ho joi le sathi chiri dil ma mara kon chhe Mane lage chhe mara dil thi tu ajon chhe He vaydo taro chukato nathi re Ghadi pan bhulto nathi re Vaydo taro chukato nathi re Ghadi tane bhulto nathi re He haiye thi chutati nathi re He haiye thi chutati nathi re Vato tari khutati nathi re Ho punam no chod tare home lage zakho Bari na kholo janu chahero tame dhoko Ho bahar na ubha ro darvajo vakho Tane joi ne aashik mari jay lakho He ghadi pan chaltu nathi re Dil maru lagatu nathi re Ghadi pan chaltu nathi re Dil maru lagatu nathi re He haiye thi chutati nathi re He haiye thi chutati nathi re Maya aeni tutati nathi re He haiye thi chutati nathi re Maya aeni tutati nathi re. હે હે હે હૈયે થી છૂટતી નથી રે atozlyric.com હે હૈયે થી છૂટતી નથી રે માયા એની તૂટતી નથી રે હે હૈયે થી છૂટતી નથી રે માયા એની તૂટતી નથી રે જીવ થી વછુટતી નથી રે વાતો એની ખૂટતી નથી રે જીવ થી વછુટતી નથી રે વાતો એની ખૂટતી નથી રે દિલ થી છૂટતી નથી રે દિલ થી છૂટતી નથી રે માયા એની તૂટતી નથી રે હે હૈયે થી છૂટતી નથી રે માયા એની તૂટતી નથી રે હો કરું છુ વખોણ તારા તુ તો અનમોલ છે તને તારા આશિક ના હજારો સલોમ છે હો જોઈ લે સાથી ચીરી દિલમાં મારા કોણ છે મને લાગે છે મારા દિલથી તુ અજોણ છે હે વાયદો તારો ચૂકતો નથી રે ઘડી પણ ભૂલતો નથી રે વાયદો તારો ચૂકતો નથી રે ઘડી તને ભૂલતો નથી રે હે હૈયે થી છૂટતી નથી રે… હે હૈયે થી છૂટતી નથી રે વાતો તારી ખૂટતી નથી રે હે હૈયે થી છૂટતી નથી રે માયા તારી તૂટતી નથી રે હો પૂનમનો ચોંદ તારે હોમે લાગે ઝોખો બારી ના ખોલો જાનું ચહેરો તમે ઢોકો હો બહાર ના ઉભારો દરવાજો વાખો તને જોઈને આશિક મરી જાય લાખો હે ઘડી પણ ચાલતું નથી રે દિલ મારું લાગતુ નથી રે ઘડી પણ ચાલતું નથી રે દિલ મારું લાગતુ નથી રે હે હૈયે થી છૂટતી નથી રે… હે હૈયે થી છૂટતી નથી રે માયા એની તૂટતી નથી રે હે હૈયે થી છૂટતી નથી રે માયા એની તૂટતી નથી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Haiye Thi Chutati Nathi lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.