Nyay by Vinay Nayak, Ankita Ajani song Lyrics and video
Artist: | Vinay Nayak, Ankita Ajani |
---|---|
Album: | Single |
Music: | Kinjal Studio |
Lyricist: | Pravin Ravat |
Label: | Jahal Digital |
Genre: | Devotional |
Release: | 2020-06-19 |
Lyrics (English)
Nyay lyrics, ન્યાય the song is sung by Vinay Nayak, Ankita Ajani from Jahal Digital. Nyay Devotional soundtrack was composed by Kinjal Studio with lyrics written by Pravin Ravat. He sat n samran n maro sat no vajo na vepar ni ma Ar maru sankar bhuvan marnari n He maru lakhtar luntnaru He mara sat na nehde ramnari vajen varjo ro Haiya ni vaat jahu tane re kahu Ho haiya ni vaat jahu tane re kahu Vala mara veri thaya kone re kahu He nyay ni mata nyay lavse jarur Ho ho maru sat nu deru nyay lavse jarur Dhanoj vari jahu ma ne araj karu Puchya vagar ma poni na pivu He nyay ni mata nyay lavse jarur Ho ho maru sat nu devar nyay lavse jarur Ho jahu ni vaato jone eto jone Mari mata kom kare khara tone Ho ho pouch ito ni mata pujeli Dukh ni verae ma aavje veli Ho matlabi manho ma ekli faru Ho matlabi manho ma ekli faru Hacha khota ni vato konere kahu He nyay ni mata nyay lavse jarur Ho sat nu devar nyay lavse jarur Lakhona torama maa tu bachav je Ladvai mata mari raji raji rakhje Ho hacha re bhavthi mata pujeli Veri dusman kare bhale vidhya meli atozlyric.com Ho dagle ne pagle maa ne yaad hu karu Ho dagle ne pagle maa ne yaad hu karu Tara visvase huto jagtre faru He nyay ni mata nyay lavse jarur Ho ho maru sat nu devar nyay lavse jarur Dhanoj vari jahu ma ae kom re karyu Chare disae maru nomre thayu He nyay ni mata nyay lavse jarur Ho ho maru sat nu devar nyay lavse jarur હે સત ન સમરણ ન મારો સત નો વાજો ના વેપાર ની માં અર મારુ શંકર ભુવાન મળનારી ન હે મારુ લખતર લૂંટનારું હે મારા સત ના નેહડે રમનારી વાજેન વરજો રો હૈયા ની વાત જહુ તને રે કહું હો હૈયા ની વાત જહુ તને રે કહું વાલા મારા વેરી થયા કોને રે કહું હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર ઘણોજ વારી જહુ માં ને અરજ કરું પૂછ્યા વગર માં પોણી ના પીવું હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર હો હો મારુ સત નું દેવળ ન્યાય લાવશે જરૂર ભારતલીરીક્સ.કોમ હો જહુ ની વાતો જોણે એતો જોણે મારી માતા કોમ કરે ખરા ટોણે હો હો પોંચ ઈંટો ની માતા પૂજેલી દુઃખ ની વેરાએ માં આવજે વેલી હો મતલબી માણહો માં એકલી ફરું હો મતલબી માણહો માં એકલી ફરું હાચા ખોટા ની વાતો કોને રે કહું હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર હો સત નું દેવળ ન્યાય લાવશે જરૂર લાખોના ટોળામાં માં તું બચાવ જે લાડવાઈ માતા મારી રાજી રાજી રાખજે હો હાચા રે ભાવથી માતા પૂજેલી વેરી દુસ્મન કરે ભલે વિદ્યા મેલી હો ડગલે ને પગલે માં ને યાદ હું કરું હો ડગલે ને પગલે માં ને યાદ હું કરું તારા વિશ્વાસે હુંતો જગતરે ફરું હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર ઘણોજ વારી જહુ માં એ કોમ રે કર્યું ચારે દિશાએ મારુ નોમરે થયું હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nyay lyrics in Gujarati by Vinay Nayak, Ankita Ajani, music by Kinjal Studio. Includes YouTube video and lyrics in multiple languages.