Cha Nato Pito Pito Kariyo Daru by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Prakash Jay Goga, Harshad Mer |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-12-17 |
Lyrics (English)
LYRICS OF CHA NATO PITO PITO KARIYO DARU IN GUJARATI: ચા નતો પીતો પીતો કરયો દારુ, The song is sung by Mahesh Vanzara from Saregama Gujarati . "CHA NATO PITO PITO KARIYO DARU" is a Gujarati Sad song, composed by Shashi Kapadiya , with lyrics written by Prakash Jay Goga and Harshad Mer . The music video of the track is picturised on Mahesh Vanzara and Viyona Patil. હા પહેલા એ દિલ મા રે વશી પછી ગઈ એતો મને રે ડશી હા મારી જિંદગીની ફરી પથારી હા માનતો હું ખુદ ને રે નથી કે કહ કાઢી ગઈ મારો કસી હા મારી જિંદગીની ફરી પથારી હે સીધીસાદી જિંદગી હતી ચોથી તું રે આઈ પનોતી રે બેહીજી તું કરી ગઈ મારા લવ ની ભવાઈ હે સીધીસાદી જિંદગી હતી ચોથી તું રે આઈ કરી ગઈ તું તો મારા લવ ની ભવાઈ હે તને મળી હું તો પછતાવો રે કરું અલી સાચું તારી માં ની સોગંધ હે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું અરે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું હે ભરાઈ ગયો કેવો હું તો બેવફાની જાળ માં પ્રેમ તો પતિ ગયો હવે પડ્યો બીયર બાર મા હે ભરાઈ ગયો કેવો હું તો બેવફાની જાળ માં પ્રેમ તો પતિ ગયો હવે પડ્યો બીયર બાર મા હા તડપી તડપી કરતા જીવા કરતા મરી જવુ સારું મન મા ને મન મા હું એવું રે વિચારું હા ભગવાન જાણે શુ થાસે મારું હે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું હે ભલે રે મગાયો દારુ મોઘી બ્રાન્ડ નો હે મારો જીગર જાન લઇ ને આવે દારુ મોઘી બ્રાન્ડ નો હે મારે નિટ પેક મારવો છે ભઈલા તારા હાથ નો હે ગાંડો લવ કરનાર ને ગાંડા રે કરશો નતી ખબર અમને કે દુશ્મની કરશો હો દિલ મારું તોડી અજાણ ના રે બનશો મતલબી છો રે માણસ મતલબ ની વાત કરો છો હો તારા લીધે હાથ માં મારા દારુ ની બોટલ તારા કરતા રૂડું મને લાગે છે કોટર તારા લીધે હાથ માં મારા દારુ ની બોટલ તારા કરતા રૂડું મને લાગે છે કોટર જ્યારે જ્યારે તારા જેવી બેવફા ને ભાળું મન માં મારા થાય જોડે જઈ ને એને મારું હો કોક ના જવાનિયા ની જિંદગી શું બગાડો હે મેં તો ચા નતો પીધો ચાલુ થઇ જ્યો દારૂ જારે જા ફાંદેબાજ તારું નઈ થાય હારું કે જારે જા ગોલ્ડીગર તારું નઈ થાય હારું ઓ લાખે લૂંટાણા બધી વાતે ઘસાણા લેખ આ નસીબ ના કેવા રે લખાણા અરે હો હો સાચું સોનુ ધાર્યું નીકળ્યા કથીર ને પાણા મતલબ ની દુનિયા ને મતલબ ના માણસ હો સાચું ક્વ છું તમને ના પડશો અલ્યા પ્યાર મા ભઈઓ શિવાય કોઇ ના રે તમારી સંભાળમા હો સાચું ક્વ છું તમને ના પડશો અલ્યા પ્યાર મા ભઈઓ શિવાય કોઇ ના રે તમારી સંભાળમા હો મન ફાવે એની ઉપર ફરાવી દો જાડુ ક્યાંથી કરે ભગવાન રે તમારું રે સારું હો જોઈ લે જે નખોદ જાહે તારું હે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું કે જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું Ha pahela ae dil ma re vashi pachi gai eto mane re dashi Ha mari zindagi ni fari pathari ha manto hu khud ne re nathi Ke kah kadi gai maro kasi ha mari zindagi ni fari pathari He sidhisadhi zindagi hati chothi tu re aayi Panoti re behi ji kari gayi tu to mara love ni bhavai He sidhisadhi zindagi hati chothi tu re aayi Kari gayi tu to mara love ni bhavai He tane madi hu to pachtavo re karu Ali sachu tari maa ni sogandh He hu to cha nato pito pito kariyo daru Jare ja o bewafa taru nai thay haru He hu to cha nato pito pito kariyo daru Jare ja o bewafa taru nai thay haru He bharai gayo kevo hu to bewafa ni jaad ma Prem to pati gayo have padyo bear baar ma Bharai gayo kevo hu to bewafa ni jaad ma Prem to pati gato have padyo bear baar ma Ha tadpi tadpi karta jivva karta mari javu saru Man ma ne man ma hu evu re vicharu Ha bhagwan jaane shu thase maru He hu to cha nato pito pito kariyo daru Jaare ja o bewafa taru chothi thay haru Jaare ja o bewafa taru nai thay haru He bhale re magayo daru moghi brand no He maro jigar jaan laine aave daru moghi brand no He mare neet pack marvo che bhaila tara hath no He gando love karnar ne ganda re karsho Nati khabar amne tame dushmani karsho Ho dil maru todi ajaan na re banso Matlabi cho manas matlab ni vaat karo cho Ho tara lidhe hath ma mara daru ni bottle Tara karta rudu mane lage che kotar Tara lidhe hath ma mara daru ni bottle Tara karta rudu mane lage che kotar Jyare jyare tara jevi bewafa ne bhadu Man ma mara thay jode jai ne ene maru Ho kok na javaniya ni zindagi shu bagado He me to cha ae nato pidho chalu thai jyo daru Jaa re jaa fandebaaj taru nai thay haru Ke jaa re jaa goldigar taru nai thay haru Ho lakhe lutana badhi vate ghasana Lekh aa nasib naa keva re lakhana Are ho ho sachu sonu dharyu nikdya kathir ne pana Ho sachu kav chu tamne na padsho alya pyar ma Bhaiyo shivay koi na re tamari sambhalma Sachu kav chu tamne na padsho alya pyar ma Bhaiyo shivay koi na re tamari sambhalma Ho man fave eni upar faravi do jaadu Kyathi kare bhagvan tamaru re saru Ho joi le je nakhod jay taru He hu to cha nato pito pito kariyo daru Jaa re jaa o bewafa taru nai thay haru Ke jaa re jaa o bewafa taru nai thay haru Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Cha Nato Pito Pito Kariyo Daru lyrics in Gujarati by Mahesh Vanzara, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.