Tame Mara Manma Vasel Chho by Trupti Gadhvi song Lyrics and video
Artist: | Trupti Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Ekta Sound |
Genre: | Love |
Release: | 2020-06-16 |
Lyrics (English)
Tame Mara Manma Vasel Chho lyrics, તમે મારા મનમાં વસેલ છો the song is sung by Trupti Gadhvi from Ekta Sound. Tame Mara Manma Vasel Chho Love soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Manu Rabari. Gaurivrat na upvas me karya Mari tapsya na fad tame thine tame fadya Deve didha chhe vardar Tyare madya chho tame mane jaan Tame mara man ma vasel chho Tame mara magil lidhel chho Tame mara man ma vasel chho Tame mara magil lidhel chho Gaurivrat na upvas me karya Mari tapsya na far tame thi ne tame fadya Aekadasine karya nakorda norta Tyare thaya mara pura aa orta Jiv thi wala tame vasya chho dalde Bhav bhav ni prit meto badhi palavde Sethi ma sinduriyo rang Tame mara haiya no umang Tame mara man ma vasel chho Tame mara magil lidhel chho Tame mara man ma vasel chho Tame mara magil lidhel chho Gaurivrat na upvas me karya Mari tapsya na far tame thine tame fadya atozlyric.com Jiv thi vadhare karu jatan tamaru Tame chho aakh nu ratan amaru Joya karvu tamaru mukh malkatu Joyi ne rahtu maru haiyu harkhtu Tamari khushi maru sukh Bhuli gayi hu badha dukh Tame mara man ma vasel chho Tame mara magil lidhel chho Tame mara man ma vasel chho Tame mara magil lidhel chho Gaurivrat na upvas me karya ગૌરીવ્રત ના મેં ઉપવાસ કર્યા મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા દેવે દીધા છે વરદાન ત્યારે મળ્યા છો તમે મને જાન તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો ગૌરીવ્રત ના મેં ઉપવાસ કર્યા મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા એકાદશીને કર્યા નકોરડા નોરતા ત્યારે થયા મારા પુરા આ ઓરતા જીવ થી વાલા તમે વસ્યા છો દલડે ભવ ભવ ની પ્રીત મેતો બાંધી પાલવડે સેથી માં સિંદૂરિયો રંગ તમે મારા હૈયા નો ઉમંગ તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા ભારતલીરીક્સ.કોમ જીવ થી વધારે કરું જતન તમારું તમે છો આંખ નું રતન અમારું જોયા કરવું તમારું મુખ મલકતું જોયી ને રહેતું મારુ હૈયું હરખતું તમારી ખુશી મારા સુખ ભૂલી ગયી હું બધા દુઃખ તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા મારી તપસ્યા ના ફળ થઈને તમે ફળ્યા દેવે દીધા છે વરદાન ત્યારે મળ્યા છો તમે મને જાન તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો તમે મારા મન માં વસેલ છો તમે મારા માગીલ લીધેલ છો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Mara Manma Vasel Chho lyrics in Gujarati by Trupti Gadhvi, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.