Dhol Tu Vagad by Neha Patel, Siraj Memon song Lyrics and video

Artist:Neha Patel, Siraj Memon
Album: Single
Music:DJ Kwid
Lyricist:Apurv Pandya
Label:Twinkal Patel Official
Genre:Garba
Release:2020-10-18

Lyrics (English)

DHOL TU VAGAD LYRICS IN GUJARATI: ઢોલ તું વગાડ, The song is sung by Neha Patel and Siraj Memon and released by Twinkal Patel Official label. "DHOL TU VAGAD" is a Gujarati Garba song, composed by DJ Kwid , with lyrics written by Apurv Pandya . The music video of this song is picturised on Twinkal Patel and Om baraiya.
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા
ઢોલીડા હે ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
હે જોર જોરથી વગાડ જરા જોશમાં વગાડ
એ જોરથી વગાડ જરા જોશમાં વગાડ
ભલે ખેલૈયાનો ઉતરે શણગાર
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
નાચું હું તો નાચું
ઢોલના તાલે ઘેલી બની નાચું
થાકું હું ના થાકું
ગોળ ગોળ ઘુમતા હું ના થાકું
એ વાગ્યો ઢોલ વાગ્યો
ઢોલીડાનો એવો ઢોલ વાગ્યો
જામ્યો રંગ જામ્યો
થનગનતો માહોલ જામ્યો
ભલે કેડ લચકાય ને ભલે એડી મચકાય
ભલે કેડ લચકાય ભલે એડી મચકાય
તોયે રુમઝુમતા પગલાં ના રોકાય
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
માંગુ હું તો માંગુ
રોજ રઢિયાળી રાતું હું માંગુ
જાગું હું તો જાગું
રંગે રમવાને ઝૂમવા હું તો જાગું
ભારતલીરીક્સ.કોમ
ભુલ્યો ભાન ભુલ્યો
ઢોલીડાને તાલે ભાન ભુલ્યો
ધૂમ્યો આજ ઝૂમ્યો
પૂર જોશમાં ગરબે ઝૂમ્યો
ભલે રાત ખૂટી જાય ભલે દી ઉગી જાય
ભલે રાત ખૂટી જાય ભલે દી ઉગી જાય
મોસમ ગરબાની ના રે રોકાય
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વગાડ ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
નવલી નવરાતની રાત છે
સાથે ખેલૈયાનો સાથ છે
મન મેલીને નાચી છું આજ
મન મેલીને ઝુમી છું આજ
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા.
Dholida dholida dholida
Dholida dholida dholida
Dholida dholida dholida
Dholida
Dholida he dholida
Dholida dhol tu vagad dholida
Dholida dhol tu vagad dholida
He jor jorthi vagad jara joshma vagad
Ae jorthi vagad jara joshma vagad
Bhale khelaiyano utare shangar
Dholida dhol tu vagad dholida
Dholida dhol tu vagad dholida
Dholida dholida dholida
atozlyric.com
Nachu hu to nachu
Dholna tale gheli bani nachu
Thaku hu na thaku
Gol gol ghumta hu na thaku
Ae vagyo dhol vagyo
Dholidano aevo dhol vagyo
Jamyo rang jamyo
Thanganto mahol jamyo
Bhale ked lachakay ne bhale aedi machakay
Bhale ked lachakay ne bhale aedi machakay
Toye rumzumta pagla na rokay
Dholida dhol tu vagad dholida
Dholida dhol tu vagad dholida
Dholida dholida dholida
Mangu hu to mangu
Roj radhiyali rat hu to mangu
Jagu hu to jagu
Range ramvane zumva hu to jagu
Bhulyo bhan bhulyo
Dholidana tale bhan bhulyo
Dhumyo aaj zumyo
Pur joshma garbe zumyo
Bhale rat khuti jay di ugi jay
Bhale rat khuti jay di ugi jay
Mausam garbani na re rokay
Dholida dhol tu vagad dholida
Dholida dhol tu vagad dholida
Dholida dholida dholida
Navli navratni rat chhe
Sathe khelaiyano sath chhe
Man meline nachi chhu aaj
Man meline zumi chu aaj
Dholida dholida dholida
Dholida dholida dholida
Dholida dholida dholida
Dholida dholida dholida.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Dhol Tu Vagad lyrics in Gujarati by Neha Patel, Siraj Memon, music by DJ Kwid. Includes YouTube video and lyrics in multiple languages.