Mane Lai Ja Mele by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Happy |
Release: | 2022-11-28 |
Lyrics (English)
MANE LAI JA MELE LYRICS IN GUJARATI: મને લઇજા મેળે, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "MANE LAI JA MELE" is a Gujarati Happy song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this song is picturised on Kuldeep Mishra, Tanu Rathod and Khodidas Makavana. He mara sajan aaya he angane Ae mara man ma harakh na may Aena mate shu karu he mari namani nen lajay Mari namani nen lajay Ho meli mat ja je ao sajan Ho meli mat ja je lai ja je tari sath Meli mat ja je lai ja je mele sath Mele thi kai lai aapje Ho mele thi kai lai aapje Ho meli mat ja je lai ja je tari sath Meli mat ja je lai ja je mele sath Mele thi kai lai aapje Ho mele thi kai lai aapje Ho mele zanzari lai deje kanbe kandla hori deje Mele zanari lai deje kanbe kandla hori deje Moghera re mul ni mane aodhani lai deje Ho meli mat ja je lai ja je tari sath Meli mat ja je lai ja je mele sath Mele thi kai lai aapje Ho mele thi kai lai aapje Mane mele thi kai lai aapje Ho mele thi kai lai aapje Ho hendo man lagyo man lagyo taro hedo Ankho thi ankhono lagyo taro nedo Ho rahevu tari sath na chhodu taro chhedo Bandhyo tari sang me bhavbhav no chhedo Ho sanjan sath maro deje dil ma kayam mara raheje Piyu sath maro deje dil ma kayam mara raheje Maro hathoma tu bangadi paheravi deje Ho meli mat ja je lai ja je tari sath Meli mat ja je lai ja je tari sath Mele thi kai lai aapje Ho mele thi kai lai aapje Mane mele thi kai lai aapje Ho mele thi kai lai aapje Ho farvo chhe melo thoda utavada halo Mojadi mogheri babbe re jod lai aalo Ho ao re ao valida pakadi hath maro halo Tari mate sajavu shungar lai aalo Ho mari mang bhari deje ae sindur hori deje Mari mang bhari deje ae sindur hori deje Moghera re mul ni mane nathani lai deje Ho meli mat ja je lai ja je tari sath Meli mat ja je lai ja je mele sath Mele thi kai lai aapje Ho melethi kai lai aapje Mane mele thi kai lai aapje Ho mele thi kai lai aapje Ho mane mele thi kai lai aapje Ho mane mele thi kai lai aapje. હે મારા સાંજણ આયા હે આંગણે એ મારા મનમાં હરખ ન માય એના માટે શું કરું હે મારી નમણી નેણ લજાય મારી નમણી નેણ લજાય હો મેલી મત જા જે ઓ સાંજણ હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે હો મેળે ઝાંઝરી લઈ દેજે કાંબે કંડલા હોરી દેજે મેળે ઝાંઝરી લઈ દેજે કાંબે કંડલા હોરી દેજે મોંઘેરા રે મુલની મને ઓઢણી લઈ દેજે હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે મને મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે હો હેંડો મન લાગ્યો મન લાગ્યો તારો હેંડો આંખોથી આંખોનો લાગ્યો તારો નેડો હો રહેવું તારી સાથ ના છોડું તારો છેડો બાંધ્યો તારી સંગ મેં ભવભવનો છેડો હો સાંજણ સાથ મારો દેજે દિલમાં કાયમ મારા રહેજે પિયુ સાથ મારો દેજે દિલમાં કાયમ મારા રહેજે મારો હાથોમાં તું બંગડી પહેરાવી દેજે હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે મને મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે હો ફરવો છે મેળો થોડા ઉતાવળા હાલો મોજડી મોંધેરી બબ્બે રે જોડ લઈ આલો હો ઓ રે ઓ વાલીડા પકડી હાથ મારો હાલો તારી માટે સજવું શુંગાર લઈ આલો હો મારી માંગ ભરી દેજે એ સિંદૂર હોરી દેજે મારી માંગ ભરી દેજે એ સિંદૂર હોરી દેજે મોંઘેરા રે મુલની મને નથણી લઈ દેજે હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે atozlyric.com મને મેળેથી કઈ લઈ આપજે હો મેળેથી કઈ લઈ આપજે હો મને મેળેથી કઈ લઈ આપજે હો મને મેળેથી કઈ લઈ આપજે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Lai Ja Mele lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.