Kash Aapde Malya Na Hot by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2023-10-27 |
Lyrics (English)
KASH AAPDE MALYA NA HOT LYRICS IN GUJARATI: કાશ આપડે મળ્યા ના હોત, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by T-Series Gujarati . "KASH AAPDE MALYA NA HOT" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Ravi Rao, Chhaya Thakor and Nitya Makadiya. હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત કાશ આપડે મળ્યા જ ના હોત સપના જોયા ના હોત તમને ખોયા ના હોત સપના જોયા ના હોત તમને ખોયા ના હોત કાશ આપડે મળ્યા જ ના હોત હો દિલ તુટયાનું દુઃખ મને કોઈ પુછો દિલ તુટયાનું દુઃખ મને કોઈ પુછો મારી વાતો હોંભરીને તમેય રોઈ જાશો હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત કાશ આપડે મળ્યા જ ના હોત હો કાશ આપડે મળ્યા જ ના હોત હો દિલને દિમાગ પર હતા રે છવાયા કહી દે ને આવી ખોટી ચમ લગાડી માયા હો જુઠા તારા પ્રેમમાં દિલથી ઘવાયા તારા કારણિયે રોવાના દાડા આયા હો દિલના થઈ ગયા કટકે કટકા દિલના થઈ ગયા કટકે કટકા એવા માર્યા તમે જો ને ઝટકા હો દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત કાશ આપડે મળ્યા જ ના હોત અરે કાશ આપડે મળ્યા જ ના હોત હો વાગેલા ઘા ઉપર મીઠું ના ભભરાવો હું ભૂલવા માંગુ છું બધું યાદ ના કરવો હો પ્રેમ રે કર્યાનો મને થાય છે પસ્તાવો અમે મરી જાશું અમને કોક તો બચાવો હો અરમાનો દિલમાં દફનાવી દીધા અરમાનો દિલમાં દફનાવી દીધા સમયને સંજોગ અમે અપનાવી લીધા દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત દિલ તૂટ્યું ના હોત આંખો રોઈ ના હોત કાશ આપડે મળ્યા જ ના હોત હો કાશ આપડે મળ્યા જ ના હોત હો કાશ આપડે મળ્યા જ ના હોત કાશ આપડે મળ્યા જ ના હોત Ho dil tutyu na hot ankho roi na hot Ho dil tutyu na hot ankho roi na hot Dil tutyu na hot ankho roi na hot Kash apade malya ja na hot Sapana joya na hot tamane khoya na hot Sapana joya na hot tamane khoya na hot Kash aapde malya ja na hot Ho dil tutayanu duhkh mane koi pucho Dila tutayanu duhkh mane koi pucho Mari vato hombharine tamey roi jaso Ho dil tutyu na hot ankho roi na hot Dil tutyu na hot ankho roi na hot Kash apade malya ja na hot Ho kash apade malya ja na hot Ho dil ne dimag par hata re chavaya Kahi de ne avi khoti cham lagadi maya Ho jutha tara prem ma dil thi ghavaya Tara karaniye rovana dada aya Ho dil na thai gya katake kataka Dil na thai gya katake kataka Eva marya tame jo ne jhataka Ho dil tutyu na hot ankho roi na hot Dil tutyu na hot ankho roi na hot Kash apade malya ja na hot Are kash apade malya ja na hot Ho vagela gha upar mithu na bhabharavo Hu bhulava mangu chu badhu yaad na karavo Ho prem re karyano mane thay che pastavo Ame mari jasu amane kok to bacavo Ho aramano dil ma daphanavi didha Aramano dil ma daphanavi didha Samay ne sanjog ame apanavi lidha Dil tutyu na hot ankho roi na hot Dil tutyu na hot ankho roi na hot Kash apade malya ja na hot Ho kash apade malya ja na hot Ho kash apade malya ja na hot Kash apade malya ja na hot Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kash Aapde Malya Na Hot lyrics in Gujarati by Kajal Maheriya, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.