Khabar Nati Jaan Leshe Jaan by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2020-11-04 |
Lyrics (English)
ખબર નતી જાન લેશે જાન | KHABAR NATI JAAN LESHE JAAN LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Zee Music Gujarati label. "KHABAR NATI JAAN LESHE JAAN" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this Sad song stars Jignesh Barot, Chandan Rathod and Neha Suthar. હો જમણા હાથે મેં તો લખ્યું તારું નામ હો જમણા હાથે મેં તો લખ્યું તારું નામ પ્રેમની નિશાની મારા હાથે તારું નામ જીવતા મારી ગઈ મધધારે છોડી ગઈ જીવતા મારી ગઈ મધધારે છોડી ગઈ હૈયે ખૂટી મારે હામ ખબર નોતી મારી જાનુ લેશે જાન ખબર નતી મારી જાનુ લેશે જાન હો જમણા હાથે મેં લખ્યું તારું નામ પ્રેમની નિશાની મારા હાથે તારું નામ મન મળ્યા જયારે થઇ જઈ મુલાકાત પલમાં થઇ જઈ પ્રેમની શરૂઆત એક બીજા એ કરી દિલની રજૂઆત પ્રેમી ઓ પ્રેમમાં પૂછે ના નાત જાત એ નેણ ઠરી ગયા દિલ મળી ગયા નેણ ઠરી ગયા દિલ મળી ગયા સઘળું કર્યું કુરબાન ખબર નતી મારી જાનુ લેશે જાન ખબર નતી મારી જાનુ લેશે જાન હો જમણા હાથે મેં લખ્યું નામ જાન પ્રેમની નિશાની મારા હાથે તારું નામ ખાલી ચાર દાડા દૂર થઇ જઈ યાર ખબર નહિ એ કોની આવી જઈ વાતમાં લગન કરવાની એને પાડી દીધી હા મારો વિચાર કશો કર્યો એને ના હો મળ્યા હમાચાર દિલ માને નહિ યાર મળ્યા હમાચાર દિલ માને નહિ યાર અધૂરા રહ્યા અરમાન ભારતલીરીક્સ.કોમ ખબર નતી મારી જાનુ લેશે જાન ખબર નતી મારી જાનુ લેશે જાન ખબર નતી મારી જાનુ લેશે જાન. Ho jamna hathe me to lakhyu taru nam Ho jamna hathe me to lakhyu taru nam Premni nishani mara hathe taru nam Jivata mari gai madhadhare chhodi gai Jivata mari gai madhadhare chhodi gai Haiye khuti mare ham Khabar noti mari janu leshe jaan Khabar nati mari janu leshe jaan Ho jamna hathe me lakhyu taru nam Premni nishani mara hathe taru nam Man madya jrare thai jai mulakat Palma thai jai premni sharuaat Aek bija ae kari dilni rajuaat Premi ao premma puchhe na nat jat atozlyric.com Ae nen thari gaya dil mali gaya Nen thari gaya dil mali gaya Saghadu karyu kurban Khabar nati mari janu leshe jaan Khabar nati mari janu leshe jaan Ho jamna hathe me to lakyu nam jaan Premni nishani mara hathe taru nam Khali char dada dur thai jai yaar Khabar nahi ae koni aaavi jai vat ma Lagan karvani aene padi didhi ha Maro vichar kasho karyo aene na Ho madya hamachar dil mane nahi yaar Madya hamachar dil mane nahi yaar Adhura rahya arman ho Khabar nati mari janu leshe jaan Khabar nati mari janu leshe jaan Khabar nati mari janu leshe jaan. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khabar Nati Jaan Leshe Jaan lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.