Aapde To Chiye Desi Gomadiya by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Rajvinder Singh |
Label: | Tips Gujarati |
Genre: | Love |
Release: | 2025-01-22 |
Lyrics (English)
આપડે તો છીએ દેશી ગોમડિયા | AAPDE TO CHIYE DESI GOMADIYA LYRICS IN GUJARATI is recorded by Dev Pagli from Tips Gujarati label. The music of the song is composed by Amit Barot , while the lyrics of "Aapde To Chiye Desi Gomadiya" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Dev Pagli and Kinjal Patel. એ ના જોઇએ મુન્ની ના જોઈએ શિલા અરે આપણે છીએ અલ્યા દેશી ગોમડીયા અરે અરે ના જોઇએ મુન્ની ના જોઈએ શિલા આપણે છીએ અલ્યા દેશી ગોમડીયા એ દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો ચાંદલો ચાંદલો ચાંદલો અરે એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો હા એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો હા હોય કંચન જેવી કાયા જેને જોતા લાગે માયા એને રોણી કરી રાખું હું બનું એનો રાજા હોય કંચન જેવી કાયા જેને જોતા લાગે માયા એને રોણી કરી રાખું હું બનું એનો રાજા એ દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો ચાંદલો ચાંદલો ચાંદલો અરે એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો હા એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો હા હોય સિમ્પલ અને સાદી એવી મળે તો હું રાજી એના નખરા ઉપાડું એને રાખું જીવ થી વાલી હોય સિમ્પલ અને સાદી એવી મળે તો હું રાજી એના નખરા ઉપાડું એને રાખું જીવ થી વાલી એ દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો ચાંદલો ચાંદલો ચાંદલો અરે એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો હા એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો Ae na joiye munni na joiye shila Are aapne chiye alya desi gomadiya Are are na joiye munni na joiye shila Aapne chiye alye desi gomadiya Ae deshi eno look ne mathe hoy chandlo Desi eno look ne mathe hoy chandlo chandlo chandlo chandlo Are evi gharwali gote che taro bhaido Ha evi gharwali gote che taro bhaido Ha hot kanchan jevi kaya jene jota lage maya Ene roni kari rakhu hu banu eno raja Hoy kanchan jevi kaya jene jota lage maya Ene roni kari rakhu hu banu eno raja Ae deshi eno look ne mathe hoy chandlo Desi eno look ne mathe hoy chandlo chandlo chandlo chandlo Are evi gharwali gote che taro bhaido Ha evi gharwali gote che taro bhaido Ha hoy simple ane sadi evi made to hu raji Ena nakhra upadu ene rakhu jeev thi vaali Hoy simple ane sadi evi made to hu raji Ena nakhra upadu ene rakhu jeev thi vaali Ae desi eno look ne mathe hoy chandlo Desi eno look ne mathe hoy chandlo chandlo chandlo chandlo are evi gharwali gote che taro bhaido ha evi gharwali gote che taro bhaido Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aapde To Chiye Desi Gomadiya lyrics in Gujarati by Dev Pagli, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.