Kon Hachu Kon Jutthu Che by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Mayur Thakor |
Lyricist: | Dev Pagli, Chandu Raval |
Label: | Maruti Enterprise |
Genre: | Devotional |
Release: | 2021-04-09 |
Lyrics (English)
LYRICS OF KON HACHU KON JUTTHU CHE IN GUJARATI: કોણ હાચુ કોણ જુઠ્ઠુ છે, The song is sung by Dev Pagli from Maruti Enterprise . "KON HACHU KON JUTTHU CHE" is a Gujarati Devotional song, composed by Mayur Thakor , with lyrics written by Dev Pagli and Chandu Raval . The music video of the track is picturised on Dev Pagli, Riya Maheta, Manan Bharwad, Bharat Chaudhary, Nilam Bhatt and Chandrakant Sharma. એ જીવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું અરે અરે અન્ન પોણી નઈ લઉં ટેક એવી લવશું માતા મારી..મારી મારી..માતા મારી એ જીવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું અન્ન પોણી નઈ લઉં ટેક એવી લવશું એ હે ગોમે ચોર કીધો સે ઘર ની બાર કાઢ્યો સે ગોમે ચોર કીધો સે ઘર ની બાર કાઢ્યો સે એ કોણ હાચુ કોણ જૂઠું સે અરે કોણ હાચુ કોણ જૂઠું સે હે કોણ હાચુ કોણ જૂઠું સે ન્યાય માડી કરજે એ દિવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું હો અંતર ની અરજી આટલી હોંભળજે મુજ ગરીબ પર દયા થોડી કરજે હો હો હો અંતર ની અરજી આટલી હોંભળજે મુજ ગરીબ પર દયા થોડી કરજે એ હે..તારો ભરોહો ભારી સે તું દયાળી દેવી સે તારો ભરોહો ભારી સે તું દયાળી દેવી સે એ કોણ હાચુ કોણ જૂઠું સે અરે કોણ હાચુ કોણ જૂઠું સે હે કોણ હાચુ કોણ જૂઠું સે ન્યાય માડી કરજે એ દિવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું હો મારી આંખો ના આંસુ માડી તું લુછ જે પાતાળ માંથી તું ચોર કાઢી નાખજે હે હે હે મારી આંખો ના આંસુ માડી તું લુછ જે પાતાળ માંથી તું ચોર કાઢી નાખજે ભારતલીરીક્સ.કોમ એ હે જેને બગાડી જિંદગી મારી એની ફેરવજે તું પથારી જેને બગાડી જિંદગી મારી એની ફેરવજે તું પથારી એ કોણ હાચુ કોણ જૂઠું સે અરે કોણ હાચુ કોણ જૂઠું સે હે કોણ હાચુ કોણ જૂઠું સે ન્યાય માડી કરજે એ દિવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું એ હે ગોમે ચોર કીધો સે ઘર ની બાર કાઢ્યો સે ગોમે ચોર કીધો સે ઘર ની બાર કાઢ્યો સે એ કોણ હાચુ કોણ જૂઠું સે એ કોણ હાચુ કોણ જૂઠું સે હે કોણ હાચુ કોણ જૂઠું સે ન્યાય માડી કરજે એ દિવા ઉપર હાથ રાખી સોગન તારી ખૌવશું અરે અન્ન પોણી નઈ લઉં ટેક એવી લવશું Ae jiva uper haath rakhi sogan tari khaushu Are are ann poni nai lau tek aevu lavshu Mata mari..mari mari..mata mari Ae jiva uper haath rakhi sogan tari khaushu Ann poni nai lau tek aevu lavshu atozlyric.com Ae he gome chor kidho se ghar ni baar kadhyo se Gome chor kidho se ghar ni baar kadhyo se Ae kon hachu kon juthu se Are kon hachu kon juthu se He kon hachu kon juthu se nyay madi karje Ae diva uper haath rakhi sogan tari khaushu Ho antar ni arji aatli hobharje Muj garib par daya thodi karje Ho ho ho antar ni arji aatli hobharje Muj garib par daya thodi karje Ae he..taro bharoho bhari se tu dayadi devi se Taro bharoho bhari se tu dayadi devi se Ae kon hachu kon juthu se Are kon hachu kon juthu se He kon hachu kon juthu se nyay madi karje Ae diva uper haath rakhi sogan tari khaushu Ho mari aankho na aasu madi tu luchhje Pataad mathi tu chor kadhi nakhje He he he mari aankho na aasu madi tu luchhje Pataad mathi tu chor kadhi nakhje Ae he jene bagadi jindagi mari Aeni feravje tu pathari Jene bagadi jindagi mari Aeni feravje tu pathari Ae kon hachu kon juthu se Are kon hachu kon juthu se He kon hachu kon juthu se nyay madi karje Ae diva uper haath rakhi sogan tari khaushu Ae he gome chor kidho se ghar ni baar kadhyo se Gome chor kidho se ghar ni baar kadhyo se Ae kon hachu kon juthu se Ae kon hachu kon juthu se He kon hachu kon juthu se nya madi karje Ae diva uper haath rakhi sogan tari khaushu Are are ann poni nai lau tek aevu lavshu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kon Hachu Kon Jutthu Che lyrics in Gujarati by Dev Pagli, music by Mayur Thakor. Includes YouTube video and lyrics in multiple languages.