Vagya Pela Vasadi Ne Vindhavu Pade by Kirtidan Gadhvi song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Grishma Patel ( Bhumi Patel) |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2021-01-25 |
Lyrics (English)
VAGYA PELA VASADI NE VINDHAVU PADE LYRICS IN GUJARATI: Vagya Pela Vasadi Ne Vindhavu Pade (વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે) is a Gujarati Love song, voiced by Kirtidan Gadhvi from Studio Saraswati Official . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Grishma Patel ( Bhumi Patel) . The music video of the song features Akshay singh, Neha Suthar Nikita Soni and Khyati Vyas. પ્રેમ કરતા પહેલા પ્રેમ ને લાયક બનો પ્રેમ કરતા પહેલા પ્રેમ ને લાયક બનો પછી આ પ્રેમ ની બાજી રમો હો પ્રેમ ના પંથે જયારે પગલાં ભરો પછી આ સાથી પ્રીત ને વળો હો પામતા પહેલા કાંઈક ખોવું પડે છે રાધા ને શ્યામ રેઢો મુકવો પડે છે પામતા પહેલા કાંઈક ખોવું પડે છે રાધા ને શ્યામ રેઢો મુકવો પડે છે હો વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે વગડે રહી ને તપ કરવું પડે છે વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે વગડે રહી ને તપ કરવું પડે છે હો સીતા ને રખેવાર રામ હતા તોયે જનક દુલારી કેમ દુઃખી થયા મીરા ની ભક્તિ માં શ્યામ હતા તોયે મીરા ને ઝેર પીવા પડ્યા ભારતલીરીક્સ.કોમ હો વિધિ ના લેખ કોઈ બદલી શક્યા ના રાધા ને શ્યામ થી કોઈ જોડી શક્યા ના પાંગર્યા પેલા ડાળી ને તૂટવું પડે છે સુરજ ને સાંજ થતા ઢળવું પડે હો ત્યાગ સમર્પણ માં પ્રેમ ના છે પાયા સાચા પ્રેમિયો કદી ના એક કહેવાયા ત્યાગ સમર્પણ માં પ્રેમ ના છે પાયા સાચા પ્રેમિયો કદી ના એક કહેવાયા હો હો વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે વગડે રહી ને તપ કરવું પડે છે વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે વગડે રહી ને તપ કરવું પડે છે હો ગંગા ના નીર જેવી પવિત્ર કહાની સ્નેહ ની સંવેદના કોઈ એ ના જાણી સાચા આ દિલની દોર રે બંધાણી લાગણી ને બલિદાન ના તાંતણે ગુંથાણી હો સદીયો પુરાણી આ પ્રેમ ની કહાની સતી ની શિવ માં છે દુનિયા સમાણી સાચા આ મન ની મંજિલ જુદાઈ ઇતિહાસ ના ચોપડે કેવી રચાઈ હો જન્મો થી પ્રેમ તો માગે બલિદાનો સાચો આ પ્રેમ નસીબ દાર ને મળવાનો જન્મો થી પ્રેમ તો માગે બલિદાનો સાચો આ પ્રેમ નસીબ દાર ને મળવાનો હો હો… વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે વગડે રહી ને તપ કરવું પડે છે વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે વગડે રહી ને તપ કરવું પડે છે Prem karta pahla prem ne layak bano Prem karta pahla prem ne layak bano Pachi aa prem ni baaji ramo Ho prem naa panthe jyare pagla bharo Pachi aa sathi prit ne varo Ho paamta pahla kaaik khovu pade chhe Radah ne shyam redho mukvo pade chhe Paamta pahla kaaik khovu pade chhe Radah ne shyam redho mukvo pade chhe atozlyric.com Ho vagya pela vasdi ne vindhavu pade chhe Vagde rahi ne tap karvu pade chhe Vagya pela vasdi ne vindhavu pade chhe Vagde rahi ne tap karvu pade chhe Ho sita ne rakhevar raam hata toye Janak dulari kem dukhi thaya Meera ni bhakti maa shyam hata toye Meera ne jer piva padya Ho vidhi naa lekh koi badli sakya naa Radha ne shyam thi koi jodi sakya naa Pagrya pela daadi ne tutvu pade chhe Suraj ne saanj thata dharvu pade Ho tyag samarpan maa prem naa chhe paya Sacha premiyo kadi naa ek kahvaya Tyag samarpan maa prem naa chhe paya Sacha premiyo kadi naa ek kahvaya Ho Ho vagya pela vasdi ne vindhavu pade chhe Vagde rahi ne tap karvu pade chhe Vagya pela vasdi ne vindhavu pade chhe Vagde rahi ne tap karvu pade chhe Ho ganga naa neer jevi pavitr kahani Sneh ni samvedna koi ae naa jani Sacha aa dilni dor re bandhani Laagni ne balidan naa tatne guthani Ho sadiyo purani aa prem ni kahani Sati ni shiv maa chhe duniya samani Sacha aa man ni manjil judai Itihaas naa chopde kevi rachaai Ho janmo thi prem to maage balidaano Sacho aa prem nasib daar ne malvano Janmo thi prem to maage balidaano Sacho aa prem nasib daar ne malvano Ho ho…. Vagya pela vasdi ne vindhavu pade chhe Vagde rahi ne tap karvu pade chhe Vagya pela vasdi ne vindhavu pade chhe Vagde rahi ne tap karvu pade chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vagya Pela Vasadi Ne Vindhavu Pade lyrics in Gujarati by Kirtidan Gadhvi, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.