Mari Jaanu Mane Yaad Kare Chhe by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Jignesh Barot |
Genre: | Love |
Release: | 2021-03-05 |
Lyrics (English)
MARI JANU MANE YAAD KARE CHHE LYRICS IN GUJARATI: મારી જાનુ મને યાદ કરે છે, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by RDC Gujarati . "MARI JANU MANE YAAD KARE CHHE" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . હો યાદ કરે સે મને યાદ કરે સે હો યાદ કરે સે મને યાદ કરે સે મારી જાનુડી મને યાદ કરે સે હો અડધી રાતે હેડકી મને આવે સે મારી જાનુડી મને યાદ કરે સે હો ઓંખ ફરકે ને મારુ દલડું રડે સે ઓંખ ફરકે ને મારુ દલડું રડે સે મારી જાનુડી મને યાદ કરે સે અરે યાદ કરે સે મને યાદ કરે સે મારી જાનુડી મને યાદ કરે સે મારી રે જાન મને યાદ કરે સે ભારતલીરીક્સ.કોમ હો મને લાગેશે એને ફાવતું નઈ હોય મારા વગર એને ચાલતું નઈ હોય હો હો અન્ન કે પોની એને ભાવતું નઈ હોય જીગા વિના એને ગમતું નઈ હોય હો જીવ થી વધારે મને લવ કરે સે મારા વગર ના ઘડી એ રહે સે મારી જાનુડી મને યાદ કરે સે હે યાદ કરે સે મને યાદ કરે સે મારી જાનુડી મને યાદ કરે સે મારી જાનુ મને યાદ કરે સે હો રડતી હશે જાનુ મારા પ્રેમ માં જીવતી હશે એતો મારી યાદો માં હો હો લાગેશે મને આજે જાવું પડશે મળવા મારી જાન ને જાવું મારે બાળવા હો મને એ બાળસે તો જીવ એનો ઠરશે મને જોઈ એને ટાઢક વર્ષે મારી જાનુડી મને યાદ કરે સે હે યાદ કરે સે મને યાદ કરે સે મારી જાનુડી મને યાદ કરે સે હો મારી જાન મને યાદ કરે સે મારી જાનુડી મને યાદ કરે સે Ho yaad kare se mane yaad kare se Ho yaad kare se mane yaad kare se Mari janudi mane yaad kare se Ho addhi rate hedki mane aave se Mari janudi mane yaad kare se Ho okh farke ne maru daldu rade se Okh farke ne maru daldu rade se Mari janudi mane yaad kare se Are yaad kare se mane yaad kare se Mari janudi mane yaad kare se Mari re jaan mane yaad kare se atozlyric.com Ho mane lageshe aene favtu nai hoy Mara vagar aene chaltu nai hoy Ho ho ann-ke poni aene bhavtu nai hoy Jiga vina aene gamtu nai hoy Ho jiv thi vadhare mane love kare se Mara vagar na ghadi ae rahe se Mari janudi mane yaad kare se He yaad kare se mane yaad kare se Mari janudi mane yaad kare se Mari janu mane yaad kare se Ho radti hase janu mara prem maa Jivti hase aeto mari yado maa Ho ho lageshe mane aaje javu padse malva Mari jaan ne javu mare barva Ho mane ae balse to jiv aeno tharse Mane joi aene tadhak varse Mari janudi mane yaad kare se He yaad kare se mane yaad kare se Mari janudi mane yaad kare se Ho mari jaan mane yaad kare se Mari janudi mane yaad kare se Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Jaanu Mane Yaad Kare Chhe lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.