Bar Mahine Aatham No Dado Aayo by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Bhupat Vagheshwari |
Lyricist: | Suresh Zala, Natvar Solanki |
Label: | Suresh Zala Official |
Genre: | Festivals |
Release: | 2021-08-25 |
Lyrics (English)
LYRICS OF BAR MAHINE AATHAM NO DADO AAYO IN GUJARATI: બાર મહિને આઠમ નો દાળો આયો, The song is sung by Suresh Zala from Suresh Zala Official . "BAR MAHINE AATHAM NO DADO AAYO" is a Gujarati Festivals song, composed by Hardik Rathod and Bhupat Vagheshwari , with lyrics written by Suresh Zala and Natvar solanki . The music video of the track is picturised on Yogesh Thakor and GK Group. Ho morli vala aavo dwarka vala aavo Ho morli vala aavo dwarka vala aavo Shomaliya mara aavo devdulara tame aavo Shomaliya mara aavo dakor na thakor aavo He aayo aayo baar mahine aatham no dado aayo He aayo aayo baar mahine aatham no dado aayo Ho morli vala aavo dwarka vala aavo Somaliya mara aavo dakor na thakor aavo He aavo aavo meera na mohan tame aavo He aayo aayo baar mahine aathamiyo dado aayo Ho gokul nagari maa raas ae rachave Vohari na sure aakhu vurdavan dolave Ho ho ho nand no chhe laal mata jashoda no jaayo Dakor naa thakor taro chare kor jay kaaro Sudarshan chakra dhari aavo Mor pince vala aavo Vohri vala aavo hona ni nagari vala aavo Ae aavo aavo meera naa mohan tame aavo Ae aavo aavo aatham naa baar vage aavo atozlyric.com Ho pilu pitambar ne mathe mungat valo Hona ni nagari no raja kevano Ho ho ho narshih maheta no sheth ae somaliyo Pura kare kom hauna dev duwarka valo Gaayo na goval tame aavo, Makhan naa chor tame aavo Dariya naa dev tame aavo, Dhori dhaja vala tame aavo He aavo aavo vadvala dev tame aavo He aavo aavo dhori re dhaja vala aavo He aayo aayo baar mahine aatham no dado aayo હો મોરલી વાળા આવો દ્વારકા વાળા આવો હો મોલરી વાળા આવો દ્વારકા વાળા આવો શોમળિયા મારા આવો મારા આવો દેવદુલારા તમે આવો શોમળિયા મારા આવો ડાકોર ના ઠાકોર આવો હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો હો મોરલી વાળા આવો દ્વારકા વાળા આવો શોમળિયા મારા આવો ડાકોર ના ઠાકોર આવો હે આવો આવો મીરા ના મોહન તમે આવો હે આયો આયો બાર મહિને આઠમીયો દાડો આયો હો ગોકુળ નગરી માં રાસ એ રચાવે વોહળી ના સુરે આખું વૃર્દાવન ડોલાવે હો હો હો નંદ નો છે લાલ માતા જશોદા નો જાયો ડાકોર ના ઠાકોર તારો ચારે કોર જાય કારો ભારતલીરીક્સ.કોમ સુદર્શન ચક્ર ધારી આવો, મોર પિન્સ વાળા આવો વોહળી વાળા આવો હોના ની નગરી વાળા આવો એ આવો આવો મીરા ના મોહન તમે આવો એ આવો આવો આઠમ ના બાર વાગે આવો હો પીળું પીતાંબર ને માથે મુંગટ વાળો હોના ની નગરી નો રાજા કેવાનો હો હો હો નરસિંહ મહેતા નો શેઠ એ શોમળિયો પુરા કરે કોમ હઉના દેવ દુવારક વાળો ગાયો નો ગોવાળ તમે આવો, માખણ ના ચોર તમે આવો દરિયા ના દેવ તમે આવો, ધોળી ધજા વાળા તમે આવો હે આવો આવો વડવાળા દેવ તમે આવો હે આવો આવો ધોળી રે ધજા વાળા આવો હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bar Mahine Aatham No Dado Aayo lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Rathod, Bhupat Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.