Lai Ja Ne Tari Sangath by Alpa Patel song Lyrics and video
Artist: | Alpa Patel |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Kavi Kedan |
Label: | Naresh Navadiya Organizer |
Genre: | Devotional, Sad |
Release: | 2020-03-16 |
Lyrics (English)
LAI JA NE TARI SANGATH LYRICS IN GUJARATI: લઇ જાને તારી સંગાથ, The song is sung by Alpa Patel and released by Naresh Navadiya Organizer label. "LAI JA NE TARI SANGATH" is a Gujarati Devotional and Sad song, composed by Ajay Vagheshwari , with lyrics written by Kavi Kedan . Ao kana ao ho kana ao ho kana ao kana Ao kana ao ho kana ao kana ao kana Mane lai jane tari sangath Tara vina gamatu nathi He mane lai jane tari sangath Tara vina gamatu nathi He vala aave chhe tari bahu yaad Tara vina gamatu nathi He mane lai ja lai ja lai ja ne lai ja Lai jane tari sangath Tara vina gamatu nathi Tara vina gamatu nathi Nay ne nindara na aave jhabaki ne jagati Veran virah ni rat Nay ne nindara na aave jhabaki ne jagati Veran virah ni rat Mand mand re padi chhe prabhat Prabhat prabhat aa aa Mand mand re padi chhe prabhat Tara vina gamatu nathi Mane lai ja lai ja lai ja ne lai ja Lai jane tari sangath Tara vina gamatu nathi Have tara vina gamtu nathi atozlyric.com Ho sunu vanravan ne gaayu no gondaro Suno yamuna no dhat Sunu vanravan ne gaayu no gondaro Suno yamuna no dhat Suna lage kadam na zad Tara vina gamatu nathi Suna lage kadam na zad Tara vina gamatu nathi Ae kana Lai ja ne lai ja ne lai ja ne lai ja Lai jane tari sangath Tara vina gamatu nathi Have tara vina gamtu nathi Ho kavi k’dan ke radha haju nathi manti Avu kare nahi maro kaan Kavi k’dan ke radha haju nathi manti Avu kare nahi maro kaan Radha zure chhe divas ne rat Tara vina gamatu nathi Radha zure chhe divas ne rat Tara vina gamatu nathi Mane lai ja lai ja lai ja ne lai ja Lai jane tari sangath Tara vina gamatu nahi Have tara vina gamatu nathi Mane tara vina gamatu nathi Kana tara vina gamatu nathi. ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના મને લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હે મને લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હે વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી તારા વિના ગમતું નથી નય ને નીંદરા ન આવે ઝબકી ને જાગતી વેરણ વિરહ ની રાત નય ને નીંદરા ન આવે ઝબકી ને જાગતી વેરણ વિરહ ની રાત માંડ માંડ રે પડી છે પ્રભાત પ્રભાત પ્રભાત આ આ માંડ માંડ રે પડી છે પ્રભાત તારા વિના ગમતું નથી મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હવે તારા વિના ગમતું નથી હો સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો સુનો યમુના નો ઘાટ સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો સુનો યમુના નો ઘાટ સૂના લાગે કદમ ના ઝાડ તારા વિના ગમતું નથી સૂના લાગે કદમ ના ઝાડ તારા વિના ગમતું નથી એ કાના લઇ જા ને લઇ જા ને લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હવે તારા વિના ગમતું નથી હો કવિ કે’દાન કે રાધા હજુ નથી માનતી આવું કરે નહિ મારો કાન કવિ કે’દાન કે રાધા હજુ નથી માનતી આવું કરે નહિ મારો કાન રાધા ઝૂરે છે દિવસ ને રાત તારા વિના ગમતું નથી રાધા ઝૂરે છે દિવસ ને રાત તારા વિના ગમતું નથી ભારતલીરીક્સ.કોમ મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હવે તારા વિના ગમતું નથી મને તારા વિના ગમતું નથી કાના તારા વિના ગમતું નથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lai Ja Ne Tari Sangath lyrics in Gujarati by Alpa Patel, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.