O Saathi by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Lakhubha Sarvaiya |
Label: | Vishwa Film |
Genre: | Sad |
Release: | 2025-04-28 |
Lyrics (English)
ઓ સાથી | O SAATHI LYRICS IN GUJARATI is recorded by Shital Thakor from Vishwa Film label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "O Saathi" are penned by Lakhubha Sarvaiya . The music video of the Gujarati track features Pratik Vekariya and Palak Patel. ઓ સાથી ઓ સાથી ઓ સાથી ઓ ઓ સાથી ઓ સાથી ઓ સાથી તું રૂઠી રે ગયો તું મારા થી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી ઓ સાથી ઓ સાથી ઓ સાથી તું રૂઠી રે ગયો તું મારા થી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી હો મજબુરી તારી મને આજ તુ કહેજે મારા થી દૂર એક પલ તું ના રેજે દૂર સાને તું જાસો મારા થી દૂર સાને તું જાસો મારા થી ભારતલીરીક્સ.કોમ મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી હો મારા ઘર સામેથી રોજ તુ નીકળતો રોજ તું નીકળતો મને જોયા જ કરતો હો ખબર હતી કે મને પ્રેમ તુ કરતો પ્રેમ મને કરતો મારા પર તું મરતો હવે નફરત કા તુઝને મારા થી હવે નફરત કા તુઝને મારા થી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી હો પ્રેમ ની તે જ્યોત મારા દિલ માં જલાવી દિલ માં જલાવી જ્યોત પલ માં બુજાવી હો તારા તે મન ની વાત આજ મને કઇદે ખુશી મારી લઈને દર્દ તારુ દઇદે કઈ ભૂલો રે થઈ છે મારા થી કઈ ભૂલો રે થઈ છે મારા થી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી ઓ સાથી ઓ સાથી ઓ સાથી તું રૂઠી રે ગયો તું મારા થી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી O saathi o saathi o saathi O o saathi o saathi o saathi Tu ruthi re gayo tu mara thi Mane prem che tara thi tara thi o saathi O saathi o saathi o saathi Tu ruthi re gayo tu mara thi Mane prem che tara thi tara thi o saathi Ho majburi tari mane aaj tu kehje Mara thi door ek pal tu na reje Door sane tu jaso mara thi Door sane tu jaso mara thi atozlyric.com Mane prem che tara thi tara thi o saathi Mane prem che tara thi tara thi o saathi Ho mara ghar same thi roj tu nikdto Roj tu nikdto mane joya j karto Ho khabar hati ke mane prem tu karto Prem mane karto mara par tu marto Have nafrat ka tujhne mara thi Have nafrat ka tujhne mara thi Mane prem che tara thi tara thi o saathi Mane prem che tara thi tara thi o saathi Ho prem ni te jyot mara dil ma jalavi Dil ma jalavi jyot pal ma bujavi Ho tara te man ni vat aaj mane kaide Khushi mari laine dard taru daide Kai bhulo re thai che mara thi Kai bhulo re thai che mara thi Mane prem che tara thi tara thi o saathi O saathi o saathi o saathi Tu ruthi re gayo tu mara thi Mane prem che tara thi tara thi o saathi Mane prem che tara thi tara thi o saathi Mane prem che tara thi tara thi o saathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Saathi lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.