Kum Kum Pagle by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Baazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Garba |
Release: | 2020-10-07 |
Lyrics (English)
કુમ કુમ પગલે | KUM KUM PAGLE LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "KUM KUM PAGLE" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Baazigar . The music video of this Garba song stars Rakesh Barot, Leeza Prajapati and Shreyanshi barot. હો કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે દિન દયાળી માં મમતાળી સિંહ સવારી શોભે અસવારી દિન દયાળી માં મમતાળી સિંહ સવારી શોભે અસવારી ભારતલીરીક્સ.કોમ હો કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે હો લાલ ચટક ચૂંદડી અંબેમાં ને ઓપતી કાને કુંડળ નાકે નથડી માંને શોભતી ઓ માડી તારા દર્શનની લાગી મને લગણી તારા પગલાંથી માડી પાવન છે ધરણી હો ઝૂલે ઝુલાવું ફૂલડે વધાવું માડી તારા ગુણલા રે ગાવું ઝૂલે ઝુલાવું ફૂલડે વધાવું માડી તારા ગુણલા રે ગાવું હો કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે હો નવલી નવરાતમાં ત્રિશૂળ લઇ હાથમાં ગરબે રમો માડી જોગણીયુ સાથમાં હો સાતે બેનડીયું સાથ ગરબામાં આવજો રંગ જમાવો માડી રઢિયાળી રાતમાં હો અંબા ભવાની તું રખવાળી ભક્તોની તું રક્ષા કરનારી અંબા ભવાની તું રખવાળી ભક્તોની તું રક્ષા કરનારી હો કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે અંબા આવો તમે મારે આંગણે અંબા આવો તમે મારે આંગણે અંબા આવો તમે મારે આંગણે. Ho kum kum pagle, rum zum rathde Kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angane Kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angane Din dayali maa mamtali Sinh savari shobhe asvari Din dayali maa mamtali Sinh savari shobhe asvari atozlyric.com Ho kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angne kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angane Ho lal chatak chundadi ambema ne opati Kane kundal nake nathadi maane shobhati Ao madi tara darshanni lagei mane lagani Tara paglathi madi pavan chhe dharni Ho zule zulavu fulde vadhavu Madi tara gunla re gavu Zule zulavu fulde vadhavu Madi tara gunla re gavu Ho kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angne kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angane Ho navli navratma trishul lai hathma Garbe ramo madi jogniyu sathama Ho sate benadiyu sath garbama avjo Rang jamavo maadi radhiyali ratma Ho amba bhavani tu rakhvali Bhaktoni tu rasha karnari Amba bhavani tu rakhvali Bhaktoni tu rasha karnari Ho kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angane kum kum pagle, rum zum rathde Amba aavo tame mare angane Amba aavo tame mare angane Amba aavo tame mare angane. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kum Kum Pagle lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.