Pratham Pahela Samariye Swami by Praful Dave song Lyrics and video
Artist: | Praful Dave |
---|---|
Album: | Single |
Music: | Praful Dave |
Lyricist: | Traditional |
Label: | Shivam |
Genre: | Bhajan |
Release: | 2020-09-21 |
Lyrics (English)
PRATHAM PAHELA SAMARIYE SWAMI LYRICS IN GUJARATI: Pratham Pahela Samariye Swami (પ્રથમ પહેલા સમરિયે સ્વામી) is a Gujarati Bhajan song, voiced by Praful Dave from Shivam Cassettes Gujarati Music . The song is composed by Praful Dave , with lyrics written by Traditional . દુંદાળો દુખ ભંજનો અને સદા એ બાળે વેશ એ જી દુંદાળો દુખ ભંજનો જી… જી… એ જી.. અને સદા એ બાળે વેશ પ્રથમ પેલા સમરિયે, હો શ્રીગૌરીનંદ ગણેશ પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા મ્હેર કરોને મહારાજ જી એ માતા રે કહીએ માતા રે કહીએ પાર્વતી રે, સ્વામી તમને સૂંઢાળા પિતા રે શંકરદેવ દેવતા, પિતા રે શંકરદેવ દેવતા મ્હેર કરોને મહારાજ જી પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા મ્હેર કરોને મહારાજ જી એ ઘીને દૂધની ઘીને દૂધની સેવા ચડે રે, સ્વામી તમને સૂંઢાળા ગળામાં ફુલડાનો હાર દેવતા, ગળામાં ફુલડાનો હાર દેવતા મ્હેર કરોને મહારાજ જી એ રાવત રણશીની એ રાવત રણશીની વિનંતી રે સ્વામી તમને સૂંઢાળા હરદમ કરજો સાય દેવતા, હરદમ કરજો સાય દેવતા મ્હેર કરોને મહારાજ જી ભારતલીરીક્સ.કોમ પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા મ્હેર કરોને મહારાજ જી હો મ્હેર કરોને મહારાજ જી એ એવો ગૌરી તમારા પુત્રને રે ગૌરી તમારા પુત્રને અને મધુરા સમરે મોર દિવસે સમરે બધા વેપારી વાણીયા એ એને રાતના સમરે સંતને જોગ. Dundado dukh bhanjano ane sada ae bade vesh Ae ji dundado dukh bhanjano ji.. Ji.. Ae ji.. Ane sada ae bade vesh Pratham pela samariye, ho shree gaurinand ganesh Pratham pela samariye re, swami tamne sudhada Riddhi siddhina datar devta Riddhi siddhina datar devta Mher karone maharajji Ae mata re kahiae Mata re kahiae parvati re swami tamne sudhada Pita re shankardev devta, pita re shankardev devta Mher karone maharajji atozlyric.com Pratham pela samariye re, swami tamne sudhada Riddhi siddhina datar devta Mher karone maharajji Ae ghine dudhni Ghine dudhni seva chade re, swami tamne sudhada Gadama fuldano har devta, gadama fuldano har devta Mher karone maharajji Ae ravat ranshini ae Ravat ranshini vinanti re swami tamne sudhada Hardam karjo say devta, hardam karjo say devta Mher karone maharajji Pratham pela samariye re, swami tamne sudhada Riddhi siddhina datar devta Riddhi siddhina datar devta Mher karone maharajji Ho Mher karone maharajji Ae aevo gauri tamara putrane Gauri tamara putrne Ane madhura samare mor Divase samare badha vepari vaniya Ae aene ratna samare santne jog. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pratham Pahela Samariye Swami lyrics in Gujarati by Praful Dave, music by Praful Dave. Includes YouTube video and lyrics in multiple languages.