Hasta Modhe Jaanu Hahre Hali by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod |
Lyricist: | Sandeep Talapada |
Label: | Rohit Thakor Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-08 |
Lyrics (English)
હસતા મોઢે જાનુ હાહરે હાલી | HASTA MODHE JAANU HAHRE HALI LYRICS IN GUJARATI: The song is sung by Rohit Thakor under Rohit Thakor Official label. "HASTA MODHE JAANU HAHRE HALI" Gujarati song was composed by Hardik Rathod , with lyrics written by Sandeep Talapada . The music video of this Bewafa (બેવફા) song stars Rohit Thakor, Rajnikant Solanki and Pinky Makwana. હો હસતા મોઢે હાહરે હાલી ઓખે મારા યાહૂ લાયી હો હસતા મોઢે હાહરે હાલી જોયું ના વળીને પાછી એ..હે..હાહરીએ જાનુ હારું ભારી હો કુણા મારા કાળજા બાળી હો હાહરીએ જાનુ હારું ભારી કુણા મારા કાળજા બાળી હો હાહરીએ જાનુ હારું ભારી હો કુણા મારા કાળજા બાળી બાળી બાળી હો હસતા મોઢે જાનુ હાહરે હાલી હસતા મોઢે જાનુ હાહરે હાલી ભારતલીરીક્સ.કોમ હો ના ભાર્યા નુ જાનુ તમે ભારી ગયા વગર મોતે જાનુ અમને મારી ગયા હો મીઠું બોલીને માયા લગાડી કૂણીયે મારા ગોળ ચોંટાડી હસતા મોઢે જાનુ હાહરે હાલી હસતા મોઢે જાનુ હાહરે હાલી હસતા મોઢે જાનુ હાહરે હાલી હો નજર સામે જાનુ થયા તારા ઓણા ત્યાર થી જમે મારે થયા ત્રણ ટોણા હો ગોમ મા જવાતું નથી મારે લોક મેણા લાવી ને મૂકી તે કેવી મારી વેળા હો પરણી ને જાનુ તને પારકા નો હાથ જાલ્યો મારો તે સાથ છોડયો હું કઈ ના બોલ્યો હો મીઠું બોલીને માયા લગાડી કૂણીયે મારા ગોળ ચોંટાડી હસતા મોઢે જાનુ હાહરે હાલી હસતા મોઢે જાનુ હાહરે હાલી હસતા મોઢે જાનુ હાહરે હાલી હાહરે હાલી..હાહરે હાલી હો હાચો હતો પ્રેમ મારો કેમ હું ભૂલી જઉ દુઃખ પડે આવજે દોડી તારા જેવો નઈ થયું હો ધન દોલત ને મોહી ઓધળા બન્યા છો મુજ ગરીબ ને છોડી પારકા બન્યા છો હો મારો નેંહાકો તમે હાય લીધી છે તોયે તારા હારા માટે દુઆ મેં કરી છે હો મીઠું બોલીને માયા લગાડી કૂણીયે મારા ગોળ ચોંટાડી હસતા મોઢે જાનુ હાહરે હાલી હસતા મોઢે જાનુ હાહરે હાલી હસતા મોઢે જાનુ હાહરે હાલી હો હો હો હસતા મોઢે જાનુ હાહરે હાલી ઓ…હસતા મોઢે જાનુ હાહરે હાલી Ho hasta modhe hahre hali Okhe mara aahu laayi Ho hasta modhe hahre hali Joyu na varine pachi atozlyric.com Ae he hahriye jaanu haru bhari Ho kuna mara kadja bari Ho hahariye jaanu haru bhari Kuna mara kadja bari Ho hahariye jaanu haru bhari Kuna mara kadja bari Bari bari Ho hasta modhe jaanu hahre hali Hasta modhe jaanu hahre hali Ho na bharya nu jaanu tame bhari gaya Vagar mote jaanu amne mari gaya Ho mithu boline maya lagadi Kuniye mara gor chotadi Hasta modhe jaanu hahre hali Hasta modhe jaanu hahre hali Hasta modhe jaanu hahre hali Ho najar same jaanu thaya tara ona Tyar thi jame mare thaya tran tona Ho gom ma javatu nathi mare lok mena Laavi ne muki te kevi mari vera Ho parni ne jaanu tame parka no haath jalyo Maro te saath chhodyo hu kai na bolyo Ho mithu boline maya lagadi Kuniye mara gor chotadi Hasta modhe jaanu hahre hali Hasta modhe jaanu hahre hali Hasta modhe jaanu hahre hali Hahre hali..hahre hali Ho hacho hato prem maro kem hu bhuli jau Dukh pade aavje dodi tara jevo nai thayu Ho dhan dolat ne mohi odhada banya chho Muj garib ne chhodi parka banya chho Ho maro nehako tame haay lidhi chhe Toye tara hara mate duaa me kari chhe Ho mithu boline maya lagadi Kuniye mara gor chotadi Hasta modhe jaanu hahre hali Hasta modhe jaanu hahre hali Hasta modhe jaanu hahre hali Ho ho ho hasta modhe jaanu hahre hali O..hasta modhe jaanu hahre halia Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hasta Modhe Jaanu Hahre Hali lyrics in Gujarati by Rohit Thakor, music by Hardik Rathod. Includes YouTube video and lyrics in multiple languages.