Gori Tamari Janu Aave by Gopal Bharwad, Tejal Thakor song Lyrics and video
Artist: | Gopal Bharwad, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Sad |
Release: | 2025-03-19 |
Lyrics (English)
GORI TAMARI JANU AAVE LYRICS IN GUJARATI: Gori Tamari Janu Aave (ગોરી તમારી જાનુ આવે) is a Gujarati Sad song, voiced by Gopal Bharwad and Tejal Thakor from Studio Saraswati Official . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the song features Sunny Khatri and Shubhashini Pandey. હે ગોરી તમારી જાનુ આવશે કાલ ગોરી તમારી જાનુ આવશે કાલ કે જોજો આંખમાં આંસું નાં આવે લગાર મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ કે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ હે વ્હાલા તમને અરજ કરું છેલ્લી વાર કે યાદ કરી રોજ જીવનાં બાળશો લગાર જુદા રહીને પ્રીતુંની લાજુ રાખીશું માણારાજ હે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ હે રંગ રૂપાળા પાનેતરમાં લાગો છો ખૂબ તમે પ્યારા રે કે લાગેનાં કોઈની નજરું તમને આશિષ દિલથી અમારા રે હે કાળજુ કકળે મનડું તડપે અંતર આગના અંગારા રે કે હૈયાનો દરિયો તોફાને ચડીયો કેમ રોકું હું આંસુ ધારા રે હે દુહાઈ તમને મારા નામની આજ હંભાળી લેજો આ વખત કુટુંબને કાજ કે પરીવારની પાઘડીયું છે અણમોલ માણારાજ હે જુદા રહીને પ્રીતુંની લાજુ રાખીશું માણારાજ હે હાથ જોડીને માંગુ રે એટલું વચન આજ એક આપજો કે મારા લીધે કદી જીવનમાં તમે અવળું પગલુંના ભરજો હે બોલે બંધાઉ કોલરે આલું હૈયાને ધરપત આપજો કે આપણી પ્રીતને દાગ નઈ લાગે એટલો ભરોસો રાખજો હે ભૂલ અમારી કરજો અમને માફ કે વળી વળી ને જોડું તમને હાથ હે બીજા ભવમાં તમારી વાટું અમે જોશું માણારાજ હે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ બીજા ભવમાં તમારી વાટું અમે જોશું માણારાજ ભારતલીરીક્સ.કોમ ફેરા લેજો માણારાજ વાટું અમે જોશું માણારાજ He gori tamari jaanu aavse kaal Gori tamari jaanu aavse kaal Ke jojo aankh ma aanshu aave lagar Man ne majboot rakhi fera lejo manaraj Ke man ne majboot rakhi fera lejo manaraj He vhala tamne araj karu chelli vaar Ke yaad kari roj jivna balso lagar Juda rahine pirtuni laaju rakhisu manaraj He man ne majboot rakhi fera lejo manaraj He rang rupala panetar ma Lago cho khoob tame pyara re Ke lage na koi ni najaru tamne Aashish dil thi amara re He kalju kakde mandu tadpe Antar aagna angara re Ke haiya no dariyo tofane chadiyo Kem roku hu aanshu dhara re He duhai tamne mara naam ni aaj Hambhadi lejo aa vakhat kutumbne kaaj Ke pariwar ni paghadiyu che anmol manaraj He juda rahine pritu ni laaju rakhisu manaraj He haath jodine mangu re etalu Vachan aaj ek aapjo Ke mara lidhe kadi jeevan ma tame Avadu paglu na bharjo atozlyric.com He bole bandhau kolare aalu Haiya ne dharpat aapjo Ke aapni preet ne daag nai lage Etalo bharoso rakhjo He bhool amari karjo amne maaf Ke vadi vadi ne jodu tamne haath He bija bhav ma tamari vatu ame joshu manaraj He man ne majboot rakhi fera lejo manaraj Bija bhav ma tamari vatu ame josu manaraj Fera lejo manaraj vatu ame josu manaraj Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gori Tamari Janu Aave lyrics in Gujarati by Gopal Bharwad, Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.