Bus Ni Ticket by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | DMV Music |
Genre: | Sad |
Release: | 2022-06-24 |
Lyrics (English)
બસ ની ટિકિટ | BUS NI TICKET LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from DMV Music label. The music of the song is composed by Amit Barot , while the lyrics of "Bus Ni Ticket" are penned by Mitesh Barot . The music video of the Gujarati track features Yuvraj Suvada and Mamta Soni. Lidhi bus ni ticket mali baju vali seat Lidhi bus ni ticket mali baju vali seat Bus ni ticket mali baju vali seat Joi tane yaad aai juni mari prit Yaad hashe cycle ni pachhali seat Yaad hashe cycle ni pachhali seat Break maru ne tane lagati’ti bik Ghana dade mali odkhan to padi Ghana dade mali odkhan to padi Joi tane aaj mari ankho re radi Lidhi bus ni ticket mali baju vali seat Bus ni ticket mali baju vali seat Bus ma vag sa gaman santhal na geet Bus ma vag sa gaman santhal na geet Yaad avyo tara ghar no ae rasto Jova tane cycle na aata re marto Prem ni vato kagal par lakhato Home avu to boli nato shakato Vato nasib ni badhi samay gayo re viti Vato nasib ni badhi samay gayo re viti Nahi aave pachha ae divaso re kadi Lidhi bus ni ticket mali baju vali seat Bus ni ticket mali baju vali seat Bus ma vag sa gaman santhal na geet Bus ma vag sa gaman santhal na geet Tari duniya ma tu sukh to chhe ne Prem maro tane yaad to chhe ne Have shu kahevu mara naseeb ne Bhuli na jati tu aa garib ne Prem to hato pan kismat nati Prem to hato pan kismat nati Yaad rakhaje ke mahobbat hati Avyu taru station ne bus ubhi rahi Avyu taru station ne bus ubhi rahi Jata joi tan aaj rade mari prit Joi bus ni ticket khali thai gai seat Bus ni ticket khali thai gai seat Hu nahi bhulu yaad rakhje tu prit Hu nahi bhulu yaad rakhje tu prit Hu nahi bhulu yaad rakhje tu prit. લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ જોઈ તને યાદ આઈ જૂની મારી પ્રીત યાદ હશે સાયકલ ની પાછલી સીટ યાદ હશે સાયકલ ની પાછલી સીટ બ્રેક મારુ ને તન લાગતી’તી બીક ઘણા દાડે મળી ઓળખાણ તો પડી ઘણા દાડે મળી ઓળખાણ તો પડી જોઈ તન આજ મારી આંખો રડી લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત યાદ આવ્યો તારા ઘર નો એ રસ્તો જોવા તન સાયકલ ના આંટા રે મારતો પ્રેમ ની વાતો કાગળ પર લખતો હોમે આવું તો બોલી નતો શકતો વાતો નસીબ ની બધી સમય ગયો રે વીતી વાતો નસીબ ની બધી સમય ગયો રે વીતી નહિ આવે પાછા એ દિવસો રે કદી લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત તારી દુનિયામાં તું સુખ તો છે ને પ્રેમ મારો તને યાદ તો છે ને હવે શું કહેવું મારા નસીબ ને ભૂલી ના જતી તું આ ગરીબ ને atozlyric.com પ્રેમ તો હતો પણ કિસ્મત નતી પ્રેમ તો હતો પણ કિસ્મત નતી યાદ રાખજે કે મહોબ્બત હતી આવ્યું તારું સ્ટેશન ને બસ ઉભી રહી આવ્યું તારું સ્ટેશન ને બસ ઉભી રહી જતા જોઈ તન આજ રડે મારી પ્રીત જોઈ બસ ની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ બસ ની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bus Ni Ticket lyrics in Gujarati by Gaman Santhal, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.