O Mere Babu Sona by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Dharmik Bamosana |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-01-30 |
Lyrics (English)
O MERE BABU SONA LYRICS IN GUJARATI: ઓ મેરે બાબુ શોના, This Gujarati Love song is sung by Vijay Suvada & released by Saregama Gujarati . "O MERE BABU SONA" song was composed by Mayur Nadiya , with lyrics written by Dharmik Bamosana . The music video of this track is picturised on Yuvraj Suvada and Palak Patel. Ho o mere babu sona thodu to bolo na Ho o mere babu sona thodu to bolo na Are cham karya rihomana Have karo ne manomana He tari gifto pachi mange kem Tane kai vaat no che re vahem Gifto pachi mange kem Tane kai vaat no che re vahem O mere babu sona O mere baccha pyar mera hai sacha Ho o mere babu sona thodu to bolo na atozlyric.com Ho tuto che maro lad no gugro Tane joine aave prem ma mane ubharo O gale karu hu tane vali vali Love ma ek haathe baka na vage tali Ho beta beta ae kau su beta beta Beta beta mara nona beta Modhu sukaijyu keta beta beta Toy faro so tame seta Sukaigyu mo keta beta beta Toy faro so tame seta O mara chiku miku Ho mara chiku miku tara vina badhu fikku Ho o mere babu sona O mere babu sona O mere babu sona thodu to bolo bolo bolo Ho phone ma puche mere babu ne khana khaya Etale to godi amne lagi tari maya Ho pagal ne pagli thi thai gayo pyar Prem karyo che ame nathi gunegar Ho sobhe sobhe he sathe sihan sobhe Sobhe sobhe sathe sihan sobhe Sinh ni sathe saday sihan sobhe Hachi kevat kidhi evi koke Sinh ni sathe sihan sobhe Evi kevat jone kidhi koke O mara situ mitu O mara situ mitu Modhu karavo have mithu Ho o mere babu sona O mere babu sona O mere babu sona thodu to bolo ma હો ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના હો ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના અરે ચમ કર્યા રિહોમના હવે કરો ને મનોમના હે તારી ગીફ્ટો પાછી માંગે કેમ તને કઈ વાત નો છે રે વહેમ ગીફ્ટો પાછી માંગે કેમ તને કઈ વાત નો છે રે વહેમ ઓ મેરે બાબુ શોના ઓ મેરે બચ્ચા પ્યાર મેરા હૈ સચ્ચા હો ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના હો તુતો છે મારો લાડ નો ગુગરો તને જોઈને આવે પ્રેમ માં મને ઉભરો ઓ ગાલે કરું હું તને વાલી વાલી લવ માં એક હાથે બકા ના વાગે તાલી હો બેટા બેટા એ કઉ સુ બેટા બેટા બેટા બેટા મારા નોના બેટા મોઢું સુકાઈ જ્યુ કેતા બેટા બેટા તોય ફરો સો તમે સેટા સુકાઈ ગ્યુ મો કેતા બેટા બેટા તોય ફરો સો તમે સેટા ઓ મારા ચીકુ મીકુ હો મારા ચીકુ મીકુ તારા વિના બધુ ફિક્કુ હો ઓ મેરે બાબુ શોના ઓ મેરે બાબુ શોના ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો બોલો બોલો હો ફોન મા પૂછે મેરે બાબુ ને ખાના ખાયા એટલે તો ગોડી એમને લાગી તારી માયા હો પાગલ ને પગલી થી થઈ ગયો પ્યાર પ્રેમ કર્યો છે અમે નથી ગુનેગાર હો સોભે સોભે હે સાથે સિહન સોભે સોભે સોભે સાથે સિહન સોભે સિંહ ની સાથે સદાય સિહન શોભે હાચી કેવત કીધી એવી કોકે સિંહ ની સાથે સિહન સોભે એવી કેવત જોને કીધી કોકે ભારતલીરીક્સ.કોમ ઓ મારા સિતુ મીતુ ઓ મારા સિતુ મીતુ મોઢું કરવો હવે મીઠું હો ઓ મેરે બાબુ શોના ઓ મેરે બાબુ શોના ઓ મેરે બાબુ શોના થોડુ તો બોલો ના Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Mere Babu Sona lyrics in Gujarati by Vijay Suvada, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.