Radha Taro Shyam Pukare by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Manish Bhanushali |
Lyricist: | Priyal K. Chauhan |
Label: | Panorama Music |
Genre: | Garba, Dandiya |
Release: | 2021-10-15 |
Lyrics (English)
રાધા તારો શ્યામ પુકારે | RADHA TARO SHYAM PUKARE LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot under Panorama Music label. "RADHA TARO SHYAM PUKARE" Gujarati song was composed by Manish Bhanushali , with lyrics written by Priyal K. Chauhan . The music video of this Garba and Dandiya song stars Arti Thakkar, Kalapi Dolakia, Rasmikaben Upadhayay and Jwalant Desai. Kyare murali na sur mitha lagshe Kyare garba ma ramzat jamshe Ho kyare murali na sur mitha lagshe Kyare garba ma ramzat jamshe Ho kyare radha aena shyam ne malvane aavshe Radha aena shyam ne malvane aavshe Sunu sunu gokul lage radha taro shyam pukare Aavi ne nibhav tari prit, ha tari prit Sunu sunu gokul lage radha taro shyam pukare Aavi ne nibhav tari prit, tari prit Ho vaat joi betho shyam radha nu leto naam Vaat joi betho shyam radha nu leto naam Veran ratadi ne shodhe aeni ankhadi Veran ratadi ne shodhe aeni ankhadi atozlyric.com Kyare gagan thi chand niche aavshe Kyare gagan thi chand niche aavshe Ho kyare radha aena shyam ne malva ne aavshe Radha aena shyam ne malva ne aavshe Sunu sunu gokul lage radha taro shyam pukare Aavi ne nibhav tari prit, ha tari prit Sunu sunu gokul lage radha taro shyam pukare Aavi ne nibhav tari prit, tari prit Ho radha rani ne kan malshe jova Vrundavan ma thashe prem no varsaad He kana sangathe radha bhulshe re bhan Milan jova ne tarshe gokuliyu gam Kyare nidhivan ma tahevar aavshe Kyare krishna lila no rang jamshe Ho kyare radha aena shyam ne malva ne aavshe Radha aena shyam ne malva ne aavshe Sunu sunu gokul lage radha taro shyam pukare Aavi ne nibhav tari prit, ha tari prit Sunu sunu gokul lage radha taro shyam pukare Aavi ne nibhav tari prit, tari prit. ક્યારે મુરલીના સુર મીઠા લાગશે ક્યારે ગરબામાં રમઝટ જામશે હો ક્યારે મુરલીના સુર મીઠા લાગશે ક્યારે ગરબામાં રમઝટ જામશે હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે રાધા એના શ્યામને મળવાને આવશે સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે આવીને નિભાવ તારી પ્રીત, હા તારી પ્રીત સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે આવીને નિભાવ તારી પ્રીત, તારી પ્રીત હો વાટ જોઈ બેઠો શ્યામ રાધાનું લેતો નામ વાટ જોઈ બેઠો શ્યામ રાધાનું લેતો નામ વેરણ રાતડીને શોધે એની આંખડી વેરણ રાતડીને શોધે એની આંખડી રે ક્યારે ગગનથી ચાંદ નીચે આવશે ક્યારે રાધાની પાયલ રણકાર છે હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે રાધા એના શ્યામને મળવાને આવશે સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે આવીને નિભાવ તારી પ્રીત, હા તારી પ્રીત સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે આવીને નિભાવ તારી પ્રીત, તારી પ્રીત હો રાધા રાણીને કાન મળશે જોવા વૃંદાવનમાં થાશે પ્રેમનો વરસાદ હો કાના સંગાથે રાધા ભુલશે રે ભાન મિલન જોવાને તરશે ગોકુળીયુ ગામ ભારતલીરીક્સ.કોમ ક્યારે નિધિવનમાં તહેવાર આવશે ક્યારે ક્રિષ્ન લીલાનો રંગ જામશે હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે રાધા એના શ્યામને મળવાને આવશે સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે આવીને નિભાવ તારી પ્રીત, હા તારી પ્રીત સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે આવીને નિભાવ તારી પ્રીત, તારી પ્રીત. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radha Taro Shyam Pukare lyrics in Gujarati by Umesh Barot, music by Manish Bhanushali. Includes YouTube video and lyrics in multiple languages.