Dil Ma Dard Ankho Ma Aasu by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Kamlesh Savala, Sanjay Thakor |
Lyricist: | Darshan Baazigar |
Label: | Jay Shree Ambe Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-28 |
Lyrics (English)
DIL MA DARD ANKHO MA AASU LYRICS IN GUJARATI: દિલ માં દર્દ આંખો માં આંસુ, This Gujarati Bewafa (બેવફા) song is sung by Suresh Zala & released by Jay Shree Ambe Sound . "DIL MA DARD ANKHO MA AASU" song was composed by Kamlesh Savala and Sanjay Thakor , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Harshad Thakor, Himanshu Turi, Mamata Chaudhary, Prakash Thakor and Jaya Ben. દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ છોડી ગયા તમે જોયું ન પાછું હતું જે દિલ મા જતાયુ નહિ હતું જે દિલ મા જતાયુ નહિ દિલ નું દર્દ બતાયું નહિ દિલ નું દર્દ બતાયું નહિ દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ છોડી ગયા તમે જોયું ના પાછું છોડી ગયા તમે જોયું ના પાછું ભારતલીરીક્સ.કોમ રૃઠવા મનાવા મા સમય વીતી જાશે મારા ગયા પછી તમને કદર થાશે રૃઠવા મનાવા મા સમય વીતી જાશે મારા ગયા પછી તમને કદર થાશે વફા ના નામ પર મળી બદનામી વફા ના નામ પર મળી બદનામી તને પ્યાર કરવાની સજા રે મળી તને પ્યાર કરવાની સજા રે મળી દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ દિલ માં છે દર્દ ને આંખો માં આંસુ છોડી ગયા તમે જોયું ના પાછું છોડી ગયા તમે જોયું ના પાછું શુ છે એના મન મા કેતી નથી ખોલી ને દિલ ની વાત કરતી નથી હું છું કરું કઈ સમજાતું નથી તને રડતી જોઈ ને રેવાતું નથી હો કે ને જરા શુ છે તકલીફ તારી હો કે ને જરા શુ છે તકલીફ તારી અરે તું ના બોલે તો કસમ છે મારી અરે તું ના બોલે તો કસમ છે મારી તારું દર્દ જોવાતું નથી તારું દર્દ જોવાતું નથી મને તારાવિના રેવાતું નથી સીનું તારાવિના રેવાતું નથી Dil ma chhe dard ne aakho ma aasu Dil ma chhe dard ne aakho ma aasu Dil ma chhe dard ne aakho ma aasu Chhodi gaya tame joiyu na pachhu Hatu je dilma jatayu nahi Hatu je dilma jatayu nahi Dil nu dard batayu nahi Dil nu dard batayu nahi Dil ma chhe dard ne aakho ma aasu Dil ma chhe dard ne aakho ma aasu Chhodi gaya tame joiyu na pachhu Chhodi gaya tame joiyu na pachhu atozlyric.com Ruthva manava ma samay viti jase Mara gaya pachhi tamne kadar thase Ruthva manava ma samay viti jase Mara gaya pachhi tamne kadar thase Wafa na naam par madi badnami Wafa na naam par madi badnami Tane pyaar karvani saja re madi Tane pyaar karvani saja re madi Dil ma chhe dard ne aakho ma aasu Dil ma chhe dard ne aakho ma aasu Chhodi gaya tame joiyu na pachhu Chhodi gaya tame joiyu na pachhu Su chhe aena man ma keti nathi Kholi ne dil ni vaat karti nathi Hu chhu karu kai samjatu nathi Tane radti joi ne revatu nathi Ho kene jara su chhe taklif tari Ho kene jara su chhe taklif tari Are tu na bole to kasam chhe mari Are tu na bole to kasam chhe mari Taru dard jovatu nathi Taru dard jovatu nathi Mane taravina revatu nathi Sinu taravina revatu nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ma Dard Ankho Ma Aasu lyrics in Gujarati by Suresh Zala, music by Kamlesh Savala, Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.