Aa Tari Viday Mane Mari Nakhshe by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Gabbar Thakor, Rajni Prajapati |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025-01-01 |
Lyrics (English)
AA TARI VIDAY MANE MARI NAKHSHE LYRICS IN GUJARATI: આ તારી વિદાય મને મારી નાખશે, This Gujarati Sad song is sung by Arjun Thakor & released by Jhankar Music . "AA TARI VIDAY MANE MARI NAKHSHE" song was composed by Gabbar Thakor and Rajni Prajapati , with lyrics written by Gabbar Thakor . The music video of this track is picturised on Arjun Thakor, Nayan Ahir and Ankita Gautam. હો આ તારી જુદાઈ મને મારી નાખશે હો આ તો તારી જુદાઈ મને મારી નાખશે આ તારી જુદાઈ મને મારી નાખશે હો આ તારી વિદાયું મને તારી નાખશે હો તુ ફેરા ફરશે એમ મને ચક્કર ચડશે તુ ફેરા ફરશે એમ મારુ મગજ ભમાશે તારા લગન નો દિવસ મને મારી નાખશે હો તુ ભગવાન નથી બધી જગ્યા એ દેખાય છે હુ ખાવા રે બેસું તો ખાવા માં દેખાય છે તુ ભગવાન નથી બધી વસ્તુ મા દેખાય છે હુ પાણી રે પીવુ તો મને પાણી માં દેખાય છે હો આ તારી જુદાઈ મને મારી નાખશે આ તારી જુદાઈ મને મારી નાખશે હો આ તારી વિદાયું મને તારી નાખશે આ તારી વિદાયું મને તારી નાખશે હો નહિ ભૂલાય તું નહિ વિસરાય તું તારા માં મન રહી જાશે હો હજારો મળશે રૂપીયા વાળા મળશે મારા જેવો ચાહનારો નહિ મળે હો કેમ છોડે મારો સાથ નહિ મળે મારો હાથ કોણ કરશે રે તને મારા જેવો ગોડી પ્યાર કેમ છોડે મારો સાથ નહિ મળે મારો હાથ કોણ કરશે રે જીગુ મારા જેવો તને પ્યાર હો ભલે શરીર થી રહયા જીગુડી અમે રે કાળા પણ નહિ મળે તને મારા જેવા ચાહવા વાળા તારા મારા પ્રેમ ની સજા હું પ્રેમ ના રે માળા હે જીગુ નહિ રે મળે મારા જેવા ચાહવા રે વાળા હો તારી જુદાઈ મને મંજુરશે ભૂલ તું મારી મને કઇદે હો કોઈ મજબુરી કે રુપિયા ગમેશે શુ તકલીફ મને કઇદે હો અમે ગરીબ રે રહ્યા પણ દિલ થી બહુ અમીર તને પ્રેમ બહુ કરું એ તને રે ખબર અમે ગરીબ રે રહ્યા પણ દિલ થી બહુ અમીર તને પ્રેમ બહુ કરું એ તને રે ખબર હે ભલે શરીર થી રહયો જીગુડી હુ તો રે કાળો પણ નહિ મળે તને મારા જેવો ચાહવા રે વાળો તારા મારા પ્રેમ નો ફેંદી નાખ્યો પ્રેમ નો તે માળો હો તારા મારા પ્રેમ નો ફેંદી નાખ્યો પ્રેમ નો તે માળો Ho aa tari judai mane mari nakhashe Ho aa to tari judai mane mari nakhashe Aa tari judai mane mari nakhashe Ho aa tari vidayu mane tari nakhashe Ho tu fera parshe aem mane chakkar chadashe Tu fera parshe aem maru magaj bhamashe Tara lagan no divas mane mari nakhashe Ho tu bhagvan nathi badhi jagyae dekhayshe Hu khava re beshu to khava ma dekhayshe Tu bhagvan nathi badhi vastu ma dekhayshe Hu pani re pivu to mane pani ma dekhayshe Ho aa tari judai mane mari nakhashe Aa tari judai mane mari nakhashe Ho aa tari vidayu mane tari nakhashe Aa tari vidayu mane tari nakhashe Ho nahi bhulay tu nahi visaray tu Tara ma mann rahi jashe Ho hajaro malashe rupiya vala malashe Mara jevo chahnaro nahi male Ho kem chhode maro sath nahi male maro hath Kon kareshe re tane mara jevo godi pyar Ho kem chhode maro sath nahi male maro hath Kon kareshe re jigu mara jevo godi pyar Ho bhale sharir thi rahaya jigudi ame re kala Pan nahi male tane mara jeva chahva vala Tara mara prem ni saja ame prem na re mala He jigu nahi re male mara jeva chahva re vala Ho tari judai mane manjurshe bhul tu mari mane kaide Ho koi majburi ke rupiya gameshe shu taklif mane kahide Ho amne garib re rahya pan dil thi bahu amir Tane prem bhahu karu ae tane re khabar Ho amne garib re rahya pan dil thi bahu amir Tane prem bhahu karu ae tane re khabar He bhale sharir thi rahayo jigudi hu to re kalo Pan nahi male tane mara jevo chahva re valo Tara mara prem no fedi nakhyo prem no te malo Ho tara mara prem no fedi nakhyo prem no te malo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aa Tari Viday Mane Mari Nakhshe lyrics in Gujarati by Arjun Thakor, music by Gabbar Thakor, Rajni Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.