Sat Janam by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-02-08 |
Lyrics (English)
SAT JANAM LYRICS IN GUJARATI: Sat Janam (સાત જનમ) is a Gujarati Love song, voiced by Gaman Santhal from T-Series Gujarati . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada and Neha Suthar. Ho sat janam ni khabar nathi pan Ho sat janam ni khabar nathi pan Sat janam ni khabar nathi pan Aa janam tare naam karvo che atozlyric.com Ho aavti kal ni khabar nathi mane Aavti kal ni khabar nathi pan Aaj no divas tare naam karvo che Ho jetlu jivay etlu jivu tara re mate Har pal har ghadi revu tari sathe Jetlu jivay etlu jivu tara re mate Har pal har ghadi revu tari sathe Ho sat janam ni khabar nathi pan Sat janam ni khabar nathi pan Aa janam tare naam karvo che Ho aa janamaro tare naam karvo che Ho tu sarir ne hu padsayo Tara pagle chalto hu aayo Ho mathe tari odhani no chayo Tari khubsurti ma hu to khovayo Ho manas nai tu mara mate kudrat che Mane madva tame lidhi fursat che Manas nai tu mara mate kudrat che Mane madva tame lidhi fursat che Ho sat janam ni khabar nathi pan Sat janam ni khabar nathi pan Aa janam tare naam karvo che Ho mare aa janamaro tare naam karvo che Ho chare kor tara het ni hariyari Tu jode hoy to kayam diwari Ho vali vali o tu mari che gharvadi Rotli khavdave roj gee vadi Ho tuj mari duniya ne tuj parivar Tara lidhe maro sukhi sasnsar Tuj mari duniya ne tuj parivar Tara lidhe maro sukhi sasnsar Ho ho sat janam ni khabar nathi pan Sat janam ni khabar nathi pan Aa janam tare naam karvo che Ho aa janamaro tare naam karvo che Ho bhavo bhav no sath tare naam karvo che હો સાત જનમ ની ખબર નથી પણ હો સાત જનમ ની ખબર નથી પણ સાત જનમ ની ખબર નથી પણ આ જનમ તારે નામ કરવો છે હો આવતી કાલ ની ખબર નથી મને આવતી કાલ ની ખબર નથી પણ આજ નો દિવસ તારે નામ કરવો છે હો જેટલું જીવાય એટલું જીવું તારા રે માટે હર પલ હર ઘડી રેવું તારી સાથે જેટલું જીવાય એટલું જીવું તારા રે માટે હર પલ હર ઘડી રેવું તારી સાથે ભારતલીરીક્સ.કોમ હો સાત જનમ ની ખબર નથી પણ સાત જનમ ની ખબર નથી પણ આ જનમ તારે નામ કરવો છે હો આ જન્મારો તારે નામ કરવો છે હો તું શરીર ને હું પડસાયો તારા પગલે ચાલતો હું આયો હો માથે તારી ઓઢણી નો છાંયો તારી ખુબસુરતી માં હું તો ખોવાયો હો માણસ નઈ તું મારા માટે કુદરત છે મને મળવા તમે લીધી ફુરસત છે માણસ નઈ તું મારા માટે કુદરત છે મને મળવા તમે લીધી ફુરસત છે હો સાત જનમ ની ખબર નથી પણ સાત જનમ ની ખબર નથી પણ આ જનમ તારે નામ કરવો છે હો મારે આ જન્મારો તારે નામ કરવો છે હો ચારે કોર તારા હેત ની હરિયાળી તું જોડે હોય તો કાયમ દિવાળી હો વાલી વાલી ઓ તું મારી છે ઘરવાળી રોટલી ખવડાવે રોજ ઘી વાળી હો તુજ મારી દુનિયા ને તુજ પરિવાર તારા લીધે મારો સુખી સંસાર તુજ મારી દુનિયા ને તુજ પરિવાર તારા લીધે મારો સુખી સંસાર હો હો સાત જનમ ની ખબર નથી પણ સાત જનમ ની ખબર નથી પણ આ જનમ તારે નામ કરવો છે હો આ જન્મારો તારે નામ કરવો છે હો ભવો ભવ નો સાથ તારે નામ કરવો છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sat Janam lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.