Maro Samay Na Bagad by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Dance |
Release: | 2022-02-05 |
Lyrics (English)
MARO SAMAY NA BAGAD LYRICS IN GUJARATI: મારો સમય ના બગાડ, The song is sung by Vijay Suvada and released by Amara Muzik Gujarati label. "MARO SAMAY NA BAGAD" is a Gujarati Dance song, composed by Mayur Nadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this song is picturised on Yuvraj Suvada and Zeel Joshi. Maro time na bagade 3 lugade tight ne angreji fade 3 lugade tight ne angreji fade Sinh na thekana kadi hoy na vade Are patli gali pakad khoto time na bagade Ho patli gali pakad baka time na bagade Ho raja jevu rajavadu gher mare thath chhe Tara jeva komwada mari pachhad aath chhe Raja jevu rajavadu gher mare thath chhe Tara jeva komwada mari pachhad aath chhe 3 lugade tight ne angreji fade Sinh na thekana kadi hoy na vade Are patli gali pakad khoto time na bagade Ho rasto taro maap maro samay na bagade Mon pon maryada hachavi ne rakhi chhe Ijjat ne abaru jalavi ne rakhi chhe Ho kam kaj vagar choy jato nathi re Vagar kome koine malto nathi re Ho chare baju nom chhe bajar ma boom chhe Boli ne bagadavu maru cho kom se Chare baju name chhe bajar ma boom chhe Boli ne bagadavu amaru cho kom se 3 lugade tight ne angreji fade Sinh na thekana kadi hoy na vade Are patli gali pakad khoto time na bagade Ho rasto taro maap maro samay na bagade Ho shehar ni sokhin tu maryada jone na Riti rivaj mara gom na hamje na Ho taro pawor tara jode tu rakhje Capacity hoy to j vat tu karaje Ho khoti ad karavi mane nathi gamati Koi na agal me kadi namti nathi nokhi Khoti ad karavi mane nathi gamati Koi na agal me kadi namti nathi nokhi Ho 3 lugade tight ne angreji fade Sinh na thekana kadi hoy na vade Are patli gali pakad khoto time na bagade Are patli gali pakad maro time na bagade. મારો ટાઈમ ના બગાડે 3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે 3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે હો પતલી ગલી પકડ બકા ટાઈમ ના બગાડે હો રાજા જેવું રજવાડું ઘેર મારે ઠાઠ છે તારા જેવા કોમવાળા મારી પાછળ આઠ છે રાજા જેવું રજવાડું ઘેર મારે ઠાઠ છે તારા જેવા કોમવાળા મારી પાછળ આઠ છે atozlyric.com 3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે હો રસ્તો તારો માપ મારો સમય ના બગાડે મોન પોન મર્યાદા હાચવી ને રાખી છે ઈજ્જત ને આબરૂ જાળવી ને રાખી છે હો કામ કાજ વગર ચોય જાતો નથી રે વગર કોમે કોઈને મળતો નથી રે હો ચારે બાજુ નોમ છે બજાર માં બૂમ છે બોલી ને બગાડવું મારુ ચો કોમ સે ચારે બાજુ નોમ છે બજાર માં બૂમ છે બોલી ને બગાડવું અમારું ચો કોમ સે 3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે હો રસ્તો તારો માપ મારો સમય ના બગાડે હો શેહર ની શોખીન તું મર્યાદા જોણે ના રીતિ રિવાજ મારા ગોમ ના હમજે ના હો તારો પાવર તારા જોડે તું રાખજે કૅપેસિટી હોય તો જ વાત તું કરજે હો ખોટી એડ કરવી મને નથી ગમતી કોઈ ના આગળ મેં કદી નમતી નથી નોખી ખોટી એડ કરવી મને નથી ગમતી કોઈ ના આગળ કદી મેં નમતી નથી નોખી હો 3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે અરે પતલી ગલી પકડ મારો ટાઈમ ના બગાડે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maro Samay Na Bagad lyrics in Gujarati by Vijay Suvada, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.