Mari Radha Kem Radave by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | RDC Gujarati |
Genre: | Sad |
Release: | 2024-10-20 |
Lyrics (English)
LYRICS OF MARI RADHA KEM RADAVE IN GUJARATI: મારી રાધા કેમ રડાવે, The song is sung by Vikram Thakor from RDC Gujarati . "MARI RADHA KEM RADAVE" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Raghuvir Barot . The music video of the track is picturised on Vikram Thakor and Kashish Rathore. એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ હો રોજ મળવા ની વાતો હવે સમણે રહી રોજ મળવા ની વાતો હવે સમણે રહી હવે તારે મારે મુલાકાત થાસે નહિ હો તમને જોયા ને જમાનો થઈ ગયો તમને જોયા ને જમાનો થઈ ગયો તમે આવ્યા ના ફરી હુ રાહ જોતો રહ્યો એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ તારી યાદો રોજ સતાવે મારી રાધા કેમ રડાવે તારી યાદો રોજ સતાવે મારી રાધા કેમ રડાવે હો આંખો ની રાહ ને દિલ ની તડપ રે યાદ તારી અપાવે તારા ઘર ની સડક રે હો હો મળતા આપણ ને એ પ્રેમ ની કલ્લી રે મુલાકાત થઇતી ત્યા આપણી છેલ્લી રે હો તમે ગયા છો વળી ને કોઈ વાવડ નથી તમે ગયા છો વળી ને કોઈ વાવડ નથી તને ભુલીને જીવવાની મને આદત નથી એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ તારી યાદો રોજ સતાવે મારી રાધા કેમ રડાવે તારી યાદો રોજ સતાવે મારી રાધા કેમ રડાવે હો આજ પણ યાદ મને પહેલી મુલાકાત રે વાતો વાતો માં જતા દિવસ ને રાત રે હો ઓ તુ કેતિ શ્યામ હુ કહેતો રાધા રાધા એ કાન્હા ને આવા ઝખમ નોતા દિધા તમે ભુલી ગયા અમે ભુલી નથી સક્તા તમે ભુલી ગયા અમે ભુલી નથી સક્તા જીવતે જીવ લાશ બની જીવતા એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ તારી યાદો રોજ સતાવે મારી રાધા કેમ રડાવે તારી યાદો રોજ સતાવે મારી રાધા કેમ રડાવે મારી રાધા કેમ રડાવે Ae samay vitti gayo pacho avse nahi Ae samay vitti gayo pacho avse nahi Ae samay vitti gayo pacho avse nahi Tara jeva prem karnara madse nahi Ho roj madva ni vato have samne rahi Roj madva ni vato have samne rahi Have tare mare mulakat thaase nahi Ho tamne joya ne zamano thai gayo Tamne joya ne zamano thai gayo Tame aavya naa fari hu raah joto rahyo Ae samay vitti gayo pacho avse nahi Ae samay vitti gayo pacho avse nahi Tara jeva prem karnara madse nahi Tari yaado roj satave Mari radha kem radave Tari yaado roj satave Mari radha kem radave Ho aankhon ni raah ne dil ni tadap re Yaad tari apave tara ghar ni sadak re Ho ho madta aapan ne ae prem ni kalli re Mulakat thaiti tya aapni chelli re Ho tame gaya cho vadi ne koi vavad nathi Tame gaya cho vadi ne koi vavad nathi Tane bhuline jivvani mane aadat nathi Ae samay vitti gayo pacho avse nahi Ae samay vitti gayo pacho avse nahi Tara jeva prem karnara madse nahi Tari yaado roj satave roj satave Mari radha kem radave Tari yaado roj satave roj satave Mari radha kem radave Ho aaj pan yaad mane paheli mulakat re Vato vato ma jata divas ne raat re Ho o tu ketiti shyaam hu kehto radha Radha ae kanha ne aava zakham nota didha Tame bhuli gaya ame bhuli nathi sakta Tame bhuli gaya ame bhuli nathi sakta Jivte jiv laash bani jivta Ae samay vitti gayo pacho avse nahi Ae samay vitti gayo pacho avse nahi Tara jeva prem karnara madse nahi Tari yaado roj satave Mari radha kem radave Tari yaado roj satave Mari radha kem radave Mari radha kem radave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Radha Kem Radave lyrics in Gujarati by Vikram Thakor, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.