Pin Choti Gayi by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Happy, Love |
Release: | 2022-02-18 |
Lyrics (English)
LYRICS OF PIN CHOTI GAYI IN GUJARATI: પીન ચોટી ગઈ, The song is sung by Vijay Suvada from T-Series Gujarati . "PIN CHOTI GAYI" is a Gujarati Happy and Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Yuvraj Suvada and Komal Panchal. Duniya ma nathi chhokario khuti gayi Duniya ma nathi chhokario khuti gayi Duniya ma nathi chhokario khuti gayi Pan mane to… Ali mane to Pan mane to tara upar pin choti gayi Dhola dade tu maru dil luti gayi Dhola dade tu maru dil luti gayi Ali mane to… Babu mane to Ali mane to tara upar pin choti gayi White makeup joi… Black beauty joi Tara jevi kamangari choy na joi Ae tane jota ja tara upar pin choti gayi Duniya ma nathi chhokario khuti gayi Duniya ma nathi chhokario khuti gayi Pan mane to… Babu mane to Pan mane to tara upar pin choti gayi Mane to tara upar pin choti gayi Style ma na pahero t shirt ne jeans Nahi mali jaay tane england no prince Property hot to kari let dastavej Pan manas jode to karva pade marriage Dublicate ae dublicate original ae original Hajaro me joi pan tane kari final Tane jota ja tara par pin choti gayi Duniya ma nathi chhokario khuti gayi Duniya ma nathi chhokario khuti gayi Pan mane to… Babu mane to Pan mane to tara upar pin choti gayi Mane to tara upar pin choti gayi Chakalio ude chhe ghani kore more Pan dhel upar dil hari didhyu more Baby dol kahish tane nahi kau jaanu Bagsaru nahi tu to 100 touch chhe sonu Lafaru ae lafaru love ae love So varas sachavish tara ham khau Ali ukhade na aevi mane pin choti gayi Duniya ma nathi chhokario khuti gayi Duniya ma nathi chhokario khuti gayi Pan mane to… Babu mane to Pan mane to tara upar pin choti gayi Dhola dade tu maru dil luti gayi Dhola dade tu maru dil luti gayi Pan mane to… Babu mane to Ali mane to tara upar pin choti gayi Mane to tara upar pin choti gayi Kadi ukhade na aevi mane pin choti gayi. દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ પણ મને તો… અલી મને તો પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ atozlyric.com ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ અલી મને તો… બાબુ મને તો અલી મને તો તારા ઉપર પીન ચોટી ગઈ વ્હાઈટ મેકઅપ જોઈ… બ્લેક બ્યુટી જોઈ તારા જેવી કામણગારી ચોય ના જોઈ એ તને જોતા જ તારા ઉપર પીન ચોટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ પણ મને તો… બાબુ મને તો પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ સ્ટાઇલમાં ના પહેરો ટીશર્ટ ને જીન્સ નહીં મળી જાય તને ઇંગ્લેન્ડ નો પ્રિન્સ પ્રોપર્ટી હોત તો કરી લેત દસ્તાવેજ પણ માણસ જોડે તો કરવા પડે મેરેજ ડુબ્લીકેટ એ ડુબ્લીકેટ ઓરિજિનલ એ ઓરિજિનલ હજારો મેં જોઈ પણ તને કરી ફાઇનલ તને જોતા જ તારા ઉપર પીન ચોટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ પણ મને તો… બાબુ મને તો પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ ચકલીયો ઉડે છે ઘણી કોરે મોરે પણ ઢેલ ઉપર દિલ હારી દીધ્યુ મોરે બેબી ડોલ કહીશ તને નહીં કઉં જાનુ બગસરું નહીં તું તો સો ટચ છે સોનુ લફરું એ લફરું લવ એ લવ સો વરસ સાચવીશ તારા હમ ખઉં અલી ઉખડે ના એવી મને પીન ચોટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ દુનિયામાં નથી છોકરીયો ખૂટી ગઈ પણ મને તો… બાબુ મને તો પણ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ ધોળા દાડે તું મારુ દિલ લૂંટી ગઈ પણ મને તો… બાબુ મને તો અલી મને તો તારા ઉપર પીન ચોટી ગઈ મને તો તારા ઉપર પીન ચોટી ગઈ કદી ઉખડે ના એવી મને પીન ચોટી ગઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pin Choti Gayi lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.