Kesariyo Rang Tara Prem No by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-03-06 |
Lyrics (English)
KESARIYO RANG TARA PREM NO LYRICS IN GUJARATI: કેસરિયો રંગ તારા પ્રેમ નો, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "KESARIYO RANG TARA PREM NO" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Neha Suthar and Vijay Desai. Ang ang ma ho Ang ang ma rang rang ma lagyo taro rang Ang ang ma rang rang ma lagyo taro rang Sayba kesariyo rang tara prem no Ho kesariyo rang tara prem no Ho suraj ni kirano ma phoolo ni khushbu ma Suraj ni kirano ma phoolo ni khushbu ma Sang taru jovu har rang ma Kesariyo rang tara prem no Ho kesariyo rang tara prem no Ho pritam vina valam vina manadu maane na Tari re yaado ma maru daldu lage na Ho khilta aa mosam ma aavi ja tu malva Mangu hu saath taro har re janam ma Ho man no shangar mara rup no chandaliyo Hu tari dhel ne tu maro re mehuliyo Tu che har dhadkan ma tu mara tan man ma Tu che har dhadkan ma tu mara tan man ma Chupano tu mari har vaat ma Kesariyo rang tara prem no Ho kesariyo rang tara prem no Ho aakho thi door che tu dil ni najik che Sarkhavu koni sathe jiv thi adhik che Ho dil na darpan ma tu che tu che har swas ma Dil ma che prem taro har ahesas ma Tarse mari aakho yaado ne aavi paakho Tarse mari aakho yaado ne aavi paakho Chand pan lage mane jakho Kesariyo rang tara prem no Ang ang ma rang rang ma lagyo taro rang Ang ang ma rang rang ma lagyo taro rang Sayba kesariyo rang tara prem no Ho kesariyo rang tara prem no. અંગ અંગ માં હો અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ સાયબા કેસરિયો રંગ તારા પ્રેમ નો હો કેસરિયો રંગ તારા પ્રેમ નો હો સુરજ ની કિરણો માં ફૂલો ની ખુશ્બુમાં સુરજ ની કિરણો માં ફૂલો ની ખુશ્બુમાં સંગ તારું જોવું હર રંગ માં કેસરિયો રંગ તારા પ્રેમ નો હો કેસરિયો રંગ તારા પ્રેમ નો હો પ્રીતમ વિના વાલમ વિના મનડું માને ના તારી રે યાદો માં મારુ દલડું લાગે ના હો ખીલતા આ મોસમ માં આવી જા તું મળવા માંગુ હું સાથ તારો હર રે જન્મ માં atozlyric.com હો મન નો શણગાર મારા રૂપ નો ચાંદલિયો હું તારી ઢેલ ને તું મારો રે મેહુલિયો તું છે હર ધડકન માં તું મારા તન મન માં તું છે હર ધડકન માં તું મારા તન મન માં છુપાણો તું મારી હર વાત માં કેસરિયો રંગ તારા પ્રેમ નો હો કેસરિયો રંગ તારા પ્રેમ નો હો આખો થી દૂર છે તું દિલ ના નજીક છે સરખાવું કોની સાથે જીવ થી અધિક છે હો દિલ ના દર્પણ માં તું છે તું છે હર શ્વાસ માં દિલ માં છે પ્રેમ તારો હર અહેસાસ માં તરસે મારી આખો યાદો ને આવી પાંખો તરસે મારી આખો યાદો ને આવી પાંખો ચાંદ પણ લાગે મને જાંખો કેસરિયો રંગ તારા પ્રેમ નો અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ અંગ અંગ માં રૂપ રંગ માં લાગ્યો તારો રંગ સાયબા કેસરિયો રંગ તારા પ્રેમ નો હો કેસરિયો રંગ તારા પ્રેમ નો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kesariyo Rang Tara Prem No lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.