Chotilavala Chandi Chamunda by Suresh Raval, Meena Patel song Lyrics and video
Artist: | Suresh Raval, Meena Patel |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Studio Sangeeta |
Genre: | Garba |
Release: | 2024-09-28 |
Lyrics (English)
CHOTILAVALA CHANDI CHAMUNDA LYRICS IN GUJARATI: Chotilavala Chandi Chamunda (ચોટીલા વાળા ચંડી ચામુંડા) is a Gujarati Garba song, voiced by Suresh Raval and Meena Patel from Studio Sangeeta . The song is composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા હે બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા અવગુણ અમારા જોશો નાં માવડી માતા કુમાતા થાશો નાં માવડી અવગુણ અમારા જોશો નાં માવડી માતા કુમાતા થાશો નાં માવડી હે છોરુ કછોરું કહેવાય ચામુંડ મુકો અબોલડા છોરુ કછોરું કહેવાય ચામુંડ મુકો અબોલડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા સૃષ્ટિ નાં વારે સંકટ નિવાર્યા દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા સૃષ્ટિ નાં વારે સંકટ નિવાર્યા હે ગુણ ઋષિ મુની ગાય ચામુંડમાં મુકો અબોલડા ગુણ ઋષિ મુની ગાય ચામુંડમાં મુકો અબોલડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા વિપત્ત નાં જયારે જયારે વાદળ ઘેરાય છે ડૂબતી દુનિયા જયારે દેખાય છે વિપત્ત નાં જયારે જયારે વાદળ ઘેરાય છે ડૂબતી દુનિયા જયારે દેખાય છે હે આવી ને કરજો ઉતાર ચામુંડમાં મુકો અબોલડા આવી ને કરજો ઉતાર ચામુંડમાં મુકો અબોલડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા વાટલડી જોઈ મારી થાકી છે આંખડી જોજે મધસાગરે ડૂબે નાં નાવડી વાટલડી જોઈ મારી થાકી છે આંખડી જોજે મધસાગરે ડૂબે નાં નાવડી હે આવીને અમને ઉગાર ચામુંડમાં મુકો અબોલડા આવીને અમને ઉગાર ચામુંડમાં મુકો અબોલડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ધીરજ ખૂટી મારું મનડું મુંઝાય છે મધ દરિયે મારું નાવ અથડાય છે ધીરજ ખૂટી મારું મનડું મુંઝાય છે મધ દરિયે મારું નાવ અથડાય છે હે દોડી આવ્યો તારે દ્વાર ચામુંડમાં મુકો અબોલડા દોડી આવ્યો છુ તારે દ્વાર ચામુંડમાં મુકો અબોલડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા માજી પધાર્યા ને જ્યોતિ બળે છે બાલુડા આપને પાયે પડે છે માજી પધાર્યા ને જ્યોતિ બળે છે બાલુડા આપને પાયે પડે છે હે દીધા દર્શનીયા આજ ચામુંડમાં મુકો અબોલડા દીધા દર્શનીયા આજ ચામુંડમાં મુકો અબોલડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા ચોટીલા વાળા ચંડી ચામુંડા હે બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda He bolave tamara re baal chamund muko abolada Bolave tamara re baal chamund muko abolada Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Avgun amara josho na maavdi Mata kumata thasho na maavdi Avgun amara josho na maavdi Mata kumata thasho na maavdi He choruu kachoruu kehvay chamund muko abolada Choruu kachoruu kehvay chamund muko abolada Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Devo ugarya danav sanharya Srushti na vaare sankat nivarya Devo ugarya danav sanharya Srushti na vaare sankat nivarya He gun rishi muni gay chamund muko abolada Gun rishi muni gay chamund muko abolada Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Vipatti na jyare jyare vadal gheray che Dubti duniya jyare dekhay che Vipatti na jyare jyare vadal gheray che Dubti duniya jyare dekhay che He aavi ne karjo utaar chamund muko abolada Aavi ne karjo utaar chamund muko abolada Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Vataldi joi mari thaaki che aankhdi Joje madhsaagre dube naa naavdi Vataldi joi mari thaaki che aankhdi Joje madhsaagre dube naa naavdi He aavi ne amne ugaar chamund muko abolada Aavi ne amne ugaar chamund muko abolada Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Dhiraj khuti maaru mandu munjhay che Madh dariye maaru naav athday che Dhiraj khuti maaru mandu munjhay che Madh dariye maaru naav athday che He dodi aavyo tare dwaar chamund muko abolada Dodi aavyo chu tare dwaar chamund muko abolada Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Maaji padhaarya ne jyoti bale che Baaluda aapne paaye pade che Maaji padhaarya ne jyoti bale che Baaluda aapne paaye pade che He didha darshaniya aaj chamund muko abolada Didha darshaniya aaj chamund muko abolada Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda Chotila wara chandi chamunda He bolave tamara re baal chamund muko abolada Bolave tamara re baal chamund muko abolada Bolave tamara re baal chamund muko abolada Bolave tamara re baal chamund muko abolada Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chotilavala Chandi Chamunda lyrics in Gujarati by Suresh Raval, Meena Patel, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.